Browsing Category

Entertainment

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે અનબન ચાલી રહી છે, પરંતુ આલિયાએ આવી કોઇ પણ વાતનો ઇનકાર કર્યો છે એટલું જ નહીં, તેણે રણબીર સાથે પોતાના લગ્નના પ્લાન પર પણ મત આપ્યો…

Public Review: સ્ટોરી ઠીક પરંતુ નવાજુદ્દીન સિદ્દિકીની એકટિંગ જબરજસ્ત

ફિલ્મમાં દરેક એક્ટર પોત પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. નવાજુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં જામે છે અને તેણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. રેનુ પટેલ, વટવા ફિલ્મમાં આજના સમયના પ્રેમની ઘટનાઓને દર્શાવી છે…

બોલિવૂડનું ‘દિલ્હી કનેક્શન’ શાહરૂખથી લઇને……

જ્યારે પણ હિંદી સિનેમામાં રાજધાની દિલ્હીના યોગદાનની વાત આવે છે ત્યારે શાહરુખખાનનું નામ સૌથી ઉપર આવે છે. દિલ્હીના રાજેન્દ્રનગરની ગલીઓથી શરૂ થયેલી તેની સફર હંસરાજ કોલેજથી ગ્રેજ્યુએશન મેળવવા સુધી અને બેરી જોનના માર્ગદર્શન અંતર્ગત તેના થિયેટરના…

પૈસા કે ગ્લેમર માટે આવી નથીઃ તાપસી પન્નુ

તાપસી પન્નુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે છ વર્ષથી વધુ સમય થઇ ચૂક્યો છે. આ દરમિયાન તેણે હિંદી ફિલ્મોની સરખામણીમાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વધુ કામ કર્યું છે, પરંતુ 'પિન્ક', 'નામ શબાના', 'મુલ્ક', 'મનમર્જિયા' જેવી ફિલ્મો દ્વારા તે બોલિવૂડમાં…

કંઈક હટકે મળે તો મજા આવેઃ જેકલીન ફર્નાન્ડીઝ

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેના મેન્ટર સલમાનખાનની જેમ જ ફિટનેસ પ્રત્યે સજાગ રહે છે. સલમાનખાન ખુદ તેને કસરત કરાવે છે. જેકલીન કહે છે કે સલમાન ખૂબ જ વર્કઆઉટ કરે છે. બાકી લોકોને પણ ‌િજમ લઇને જાય છે. હું પહેલાંથી જ ફિટનેસ પ્રત્યે…

KKK9: રિધ્ધિમાને મિસગાઇડ કરવા પર ભારતીસિંહ થઇ ટ્રોલ, લોકોએ કહ્યું – ચીટર

સ્ટંટ માટેનો શો ખતરો કે ખિલાડી-9 આ દિવસોમાં ચર્ચામાં જોવા મળ્યો. ગ્રાન્ડ ફિનાલેમાં અક્ષયકુમારે ભાગ લીધો. શોને લોકોએ ખૂબ પસંદ કર્યો. ચાર્ટબીટ પર પણ શો - ટોપ પર બન્યો. આ વચ્ચે શોની સ્પર્ધક ભારતી સિંહને રિદ્ધિમા પંડિતને મિસ ગાઇડ કરવા બદલ ટ્રોલ…

સુંદરતા વ્યક્તિત્વ અને હાસ્યમાં છુપાઈ છેઃ પરિણીતિ ચોપરા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા ૨૦૧૯માં ત્રણ નવી ફિલ્મો સાથે કમબેક કરશે. પરિણીતિનું માનવું છે કે મહિલાઓની અસલી સુંદરતા તેમના ચહેરા કે શરીર પર નિર્ભર કરતી નથી. તેણે કહ્યું કે માત્ર મહિલાઓ નહીં, કોઇ પણ વ્યક્તિની સુંદરતા તેના વ્યક્તિત્વ અને…

Movie Review: ‘બદલા’ એક મર્ડર મિસ્ટ્રી

રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'બદલા'ના નિર્માતા ગૌરી ખાન, સુનીલ ખેત્રપાલ અને અક્ષય પુરી છે. ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, અમૃતા સિંહ અને ટોની લ્યુક જેવા કલાકારો છે. 'બદલા'…

હવે લોકો મને જજ કરી શકે છેઃ ઈશાન

ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'થી પોતાની અભિનયક્ષમતા સાબિત કરી ચૂકેલા શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે 'ધડક' દ્વારા પણ પોતાની ટેલેન્ટને સાબિત કરી દીધી છે. તેમ છતાં તે કોઈ પણ ઉતાવળમાં નથી. તે ‌િસ્ક્રપ્ટ તો વાંચી રહ્યો છે, પરંતુ તાત્કાલિક નિર્ણય…