નવરાત્રિ: ચોથે નોરતે મા કુષ્માન્ડાની આરાધના

દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ…

રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો શું છે તેનો મહિમા?

એકમુખી રુદ્રાક્ષ: એક મુખવાળા રુદ્રાક્ષ પરમ તત્ત્વનાં પ્રકાશક છે. તેને પરમ તત્ત્વની કામનાની સાથે ધારણ કરવા જોઈએ. સહજ જ ઈશ્વર-પ્રાપ્તિની શક્તિ એક મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી મેળવાય છે. દ્વિમુખી રુદ્રાક્ષ: બે મુખવાળા રુદ્રાક્ષ…

નવરાત્રિનો દ્વિતીય દિવસ બ્રહ્મચારિણી માતાના પૂજનનો

નવરાત્રિ પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી…

નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘શૈલપુત્રી’ની પૂજા

નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલપુત્રી’’ રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને…

શક્તિ અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રિ

ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી જીવન શૈલી માટે તો ઉત્સવો મનાવવા ખૂબજ જરૂરી છે. ઉત્સવોથી માનવ જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે. હિંદુ સંસ્કૃતિના તહેવારોમાં અનેક વિવિધતા જોવા મળે છે. એમાંય નવરાત્રિ જેવા…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ સપ્‍તાહ દરમ્‍યાન આપ ૫રિવાર, ઓફિસના કામ અને મનોરંજન વચ્‍ચે બહુ સારી સમતુલા જાળવી શકશો. વ્‍યવસાયમાં ભાગીદારી કે સહયોગમાં નવા ફેરફાર શક્ય બને. ઓફિસ અને ઘરમાં આપ સંપૂર્ણ માનસિક શાંતિ સાથે કામ કરી શકશો. આપના મનમાં કામ અને જવાબદારીનો જે…

દર મહિને દર્શ શ્રાદ્ધ કરવું અશક્ય હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું?

સામાન્યપણે દર વર્ષે મનુષ્યનાં મરવાની તિથિને દિવસે (અંગેજી તારીખ અનુસાર નહીં, તો હિંદુ પંચાંગ પ્રમાણેની તિથિએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુ તિથિ ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય, એવે સમયે તે મહિનાનાં અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું. મૃત્યુ તિથિ અને…

જાણો…દિશાઓના વાસ્તુદોષ નિવારક ઉપાયો

(ભાગ-૨) વાસ્તુશાસ્ત્રના નિયમો ખૂબ જ સૂક્ષ્મ અધ્યયન અને અનુભવના આધાર પર રચાયા છે, એમાં પાંચ મૂળભૂત તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૂળ તત્ત્વો છે-આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ! વાસ્તુ માત્ર ભવન અર્થે જ નહીં, પરંતુ એ સંપૂર્ણ દેશ,…

દિશાઓના વાસ્તુદોષ નિવારક ઉપાયો….

વાસ્તુશાસ્ત્રના નિયમો ખૂબ જ સૂક્ષ્મ અધ્યયન અને અનુભવના આધાર પર રચાયા છે. એમાં પાંચ મૂળભૂત તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૂળ તત્ત્વો છે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ! વાસ્તુ માત્ર ભવન અર્થે જ નહીં, પરંતુ એ સંપૂર્ણ દેશ, નગર, ઉપનગર…

સર્વપિતૃ અમાસે જેટલા પણ પૂર્વજો હોય એ બધાંનું એકસાથે શ્રાદ્ધ કરી શકાય

સંસારમાં મનુષ્યોને ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ આપણાં શાસ્ત્રોમાં કેવી રીતે સુખી થવું તેના ઉપાય પણ બતાવેલા હોય છે. આ ઉપાયો ખરેખર બહુ જ સરળ અને ઘરેલું હોય છે. હાલ પિતૃમાસ ચાલી રહ્યો છે. આ મહિનામાં પિતૃઓનું પૂજન-તર્પણ કરી…