દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય

દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દીપોત્સવીનો તહેવાર છે, જે અંધકારને દૂર કરે છે. આપણામાં રહેલ અપૂર્ણતા અને ત્રૂટિઓને દૂર કરે છે એવો છૂપો સંદેશ પણ રહેલ છે. આ પર્વ આપણી આધિ-વ્યાધિને દૂર કરનારું છે.…

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી, ભગવાને નરકાસુર નામના અસુરનો કર્યો હતો વધ

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીના દિવસને કાળી ચૌદસ તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે ખીર અને વડાં બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે.…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ હાલ ચિંતન કરવું અને અંતરાત્માનો અવાજ સાંભળવો તે આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગણેશજીની આ સલાહને તમારે ગંભીરતાથી લેવાની જરૂર પડશે. અન્યથા તમારા હાથે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય. ખાસ કરીને નાણાકીય બાબતોમાં વિશેષ તકેદારી રાખવી. સંશોધન…

ધનતેરસનાં દિવસે જાણો કઇ-કઇ ચીજવસ્તુઓ ખરીદવી છે શુભ-અશુભ?

ન્યૂ દિલ્હીઃ દિવાળીની શરૂઆત ધનતેરસથી જ થઇ જતી હોય છે. આ દિવસે ધનનાં દેવતા ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે ધનતેરસ કારતક માસનાં 13માં દિવસ અને દિવાળીથી બે દિવસ પહેલા મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે…

પુંડરીકની માતૃ-પિતૃ ભક્તિ જોઈ ભગવાન તેના ઘરે દર્શન દેવા આવ્યા

ભક્તિ એ એવો માર્ગ છે, જે પ્રભુને ભક્તની પાસે આવવા માટે વિવશ કરી દે છે, પછી પ્રભુ ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ જ રીતે પૌરાણિક ઘટનાઓ દર્શાવે છે કે ભક્તની ભક્તિથી ખુશ થઈને પ્રભુ તેના કહેવા પર ઈંટ ઉપર પણ ઊભા રહી જાય છે. મહારાષ્ટ્રમાં…

ચોઘડિયાંની સાથે જાણીએ ‘હોરો’ની સરળ અને છતાં વધુ સારી-અસરકારક પધ્ધતિ વિષે

સોમ, ગુરુ, શુક્ર અને બુધની 'હોરા' શુભ ગણાય છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્ર, મંગળ, શનિ અને સૂર્યની 'હોરા' અશુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્રના ઊંડા અભ્યાસુ વર્ગ સિવાયનો સમુદાય ચોઘડિયામય થઇ ગયો છે. દરેક મહત્ત્વના કાર્યમાં ચોઘડિયું જોઇને આગળ વધે છે.…

કપાલેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં ભગવાન શિવજીની સામે નંદી નથી

નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શિવજીએ અહીંયાં નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે, જ્યાં ભગવાન શિવજીની સામે નંદી નથી.…

ધર્મના ઉત્કર્ષ માટે શ્રીકૃષ્ણનું ભૂમિ પર થયું અવતરણ

પ્રકૃતિ પોતાના માધ્યમથી અસંતુલન દૂર કરતી હોય છે. મહાભારતકાળમાં શક્તિઓનો ઉપયોગ અધર્મ માટે થવા લાગ્યો તેથી ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ રૂપી યુગપુરુષનું અવતરણ થયું. આવા યુગપુરુષની આસપાસ શક્તિઓનું ચક્ર સતત ગતિમાન હોય છે અને અધર્મ અને અસત્ય…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ જૂના સં૫ર્કો, સંબંધો આપને માનસિક રાહત અને હળવાશનો અનુભવ કરાવશે. ૫રિણામે આપ શાંતિ અને સુમેળની અનુભૂતિ કરી શકશો. મતભેદો ઊભા થશે, ૫રંતુ ૫રસ્‍૫રનો વ્યવહાર મૈત્રી અને સુમેળભર્યો હશે. સપ્તાહ દરમિયાન આપ માનસિક હળવાશ અનુભવશો. સુખ-સમૃદ્ધિ અને…

ઋગ્વેદનો પ્રથમ શબ્દ અગ્નિ, યજ્ઞ કરનારને અગ્નિ સર્વ રીતે સુખ આપે છે

આ જગતમાં દરેક મનુષ્યને અગ્નિ વગર ચાલતું નથી. આપણાં શાસ્ત્રોએ અગ્નિનું આ સ્વરૂપ જોતાં અગ્નિને ભગવાનનું સ્વરૂપ આપ્યું છે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં એક ઊર્જા દેખાઈ ત્યાં ત્યાં નમન કરાયું છે. જળમાં અમાપ શક્તિ છે. આ શક્તિ ઊર્જા હોવાથી જળને પણ…