અપાર સિદ્ધિ આપનારા ભગવાન વિનાયક…..

શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ સાથે થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદશ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન…

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ છે. જ્યાં રાક્ષસોની વસાહત છે, બીજા શિખરનું નામ સુબેલ છે. જ્યાં યુદ્ધ થાય છે. અને ત્રીજા શિખરનું નામ છે સુંદર. જેની ઉપર…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય હશે. વૃષભઃ આપની જાહેર પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો થશે અને આપ શુભેચ્‍છકોથી વીંટળાયેલા રહેશો. આ…

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે અને વૈશમ્પાયન તેના ઉત્તર આપે છે. એ બધું અસલ મહાભારતમાં હોવું શક્ય નથી. મહાભારતને મોટું કરનાર સૌતિ કોણ હતા?…

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવતાં હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની ટોચ…

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે ૪ કલાકે મંગળા આરતીમાં દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા કાલે સવારે ૯ કલાકે શ્રી ગોપાલ લાલજી…

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહ્યું કે….

મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જાય છે. મનુષ્‍ય પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે..એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે, કેમ કે…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. વૃષભઃ આપ આર્થિક બાબતો ઉપર પ્રભુત્વ મેળવી શકશો. કુટુંબના સભ્યો સાથે હળીમળી શકશો. આપનો સ્વભાવ આપને…

મા અંબા ભવાનીનું પ્રાગટ્ય

મા અંબાનાં પ્રાગટયના પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે બે કથા મુખ્ય છે. આમાંથી એક કથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં બધા દેવોને નિમંત્રણ આપ્યું હતું, પણ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાને…

મનુષ્યે માનવતા ખોઇ તેથી સંસારમાં પ્રશ્નો સર્જાયાં

મનુષ્‍યે, મનુષ્‍યપણું ખોઇ દીધું છે. તેનાથી સંસારમાં પ્રશ્નો સર્જાયા છે. તરવાનું ન જાણે તે પાણીમાં ડૂબી જાય છે. સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીએ ડૂબ્યાં! પેલા પાણીમાં ડૂબે તો તેને તારી શકાય, પણ આ સંસારમાં ડૂબે તો શી રીતે તારી શકાય ? ઇશ્વરની…