૨૨ જુલાઇઃ જાણો આજનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ…

આજનું રાશિભવિષ્યઃ કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ…

કેવું રહેશે તમારું આ અઠવાડિયુંઃ સાપ્તાહિક રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ સમયગાળો એવો  છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આપના વ્યવાસાયિક કે અંગત સંબંધોના કેન્દ્ર સ્થાને લોકો જ હશે. આપની સફળતા પણ મુખ્ય ભૂમિકા લોકોની નિપુણતાની જ હશે. એવું ગણેશજી માને છે. આ બાબત આપની…

આજનું રાશિભવિષ્યઃ કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો…

બુધવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

27-05-2015, બુધવાર• મંગળ અને બુધ બંને ગ્રહો આજે ડિગ્રીકલ જોડે છે.• ચંદ્ર પોતે સૂર્યની રાશિ સિંહમાંથી પસાર થઇ રહ્યો છે.• જ્યાંથી પણ ઓપન થાય ત્યાંથી ડાઉન આવે તેવી શક્યતા હોવાથી આપ નિફ્ટીને સ્ટેડી થવા દો પછી પોઝિશન બનાવો.• ઓપનિંગથી ૯.૫૦ સુધી…

૧ ઓગષ્ટઃ જાણો આજનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આપનો આ િદવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો…

આજનું રાશિભવિષ્યઃ ૧૩ ઓગષ્ટ

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે. વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. નોકરીમાં પણ…

૧૯ જુલાઇઃ જાણો આજનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આજનો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આજે આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસવૃષભ (બ,વ,ઉ) : આ દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી…

આજનું રાશિભવિષ્યઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : આ૫ના ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.વૃષભ (બ,વ,ઉ) : આજનો દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ છે. આજે આ૫નું…

ગુરુવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

21-05-2015, ગુરુવાર• ચંદ્ર-શુક્રની યુતિ હોવાને કારણે આપને આજે પોર્ટફોલિયો બનાવવાનું મન થશે તો ધીરે ધીરે ૨૦૧૮માં એક્ઝિટ થવાની ગણતરી સાથે આગળ વધી શકાય.• આજનું અને આવતી કાલનું ઓપનિંગ બિલકુલ ભરોસાપાત્ર નથી, માટે માર્કેટને પહેલા એક કલાક સ્થિર…