શુક્રવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

27-02-2015, શુક્રવાર•    શનિવારે બજેટ છે તેથી કોઇ પણ પ્રકારની લોંગ પોઝિશન એવોઇડ કરો.•    પાછળના બજેટમાં ગ્રહો પ્રમાણે શું થયું હતું તેનો આર્ટિકલ આપને મેલ કરવામાં આવશે.•    આજે ડરતા ડરતા સોદા કરવાથી જ લાભ છે તેવું સમજો.•    સ્ટાર્ટિંગથી…

ઈન્દ્રલોકના અધિષ્ઠાતા દેવરાજ ઇન્દ્ર

દેવતાઅોના રાજા દેવરાજ ઇન્દ્ર છે. તેમનો વર્ણ સોના જેટલો પીળો છે. તેમની સ્થાપના હંમશાં પૂર્વ દિશામાં જ કરાય છે. તેમની પૂજા કરનાર તેમના દેવો અપાર વૈભવનો અધિપતિ બહુ જલદી બની જાય છે. ભગવાન ઇન્દ્ર દેવતાઅોના રાજા છે. તેઅો ઇન્દ્રલોકના અધિષ્ઠાતા છે.…

શ્રદ્ધા અને સબૂરી: સબ કા માલિક એક

સાંઈબાબા ભગવાન દત્તાત્રેયનો અવતાર મનાય છે. તેમણે એટલા બધા પરચા આપ્યા છે કે ગામે ગામમાં તેમનાં મંદિર જોવા મળે છે. બસ એક વખત શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરી, તેમને મનોમન પ્રાર્થના કરી તમારા દુઃખનું માનસિક વર્ણન કરો. બાબાના કાનમાં તમારી…

શ્રીનરનારાયણદેવનું માહાત્મ્ય

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે વચનામૃતમાં વર્ણવેલું'શ્રી નરનારાયણદેવના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું અાત્મા છું, અભેદ્ય છું, સચિચ્દાનંદ છું અને અમારી જે મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે.' (પ્ર.…

૮ ઓગષ્ટઃ જાણો આજનું રાશી ભવિષ્ય 

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.  વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો.…

વાંચો, વિચારો અને અનુસરો

આજના પ્રસ્તુત સમયમાં પણ વર્ષો પહેલાં લખાયેલા વિચારો એકદમ યોગ્ય પુરવાર થયા છે. તે વિચારો આજે પણ એકદમ યથાયોગ્ય છે. આવા જ કેટલાક વિચારો અત્રે રજૂ કરેલા છે જેનેે વાંચી વિચારી અને અનુસરવાથી જીવન તો સુખપ્રદ બને છે. સાથે અનેક ભવ સુધરી જાય છે. આવો,…

12 વર્ષે સર્જાશે સંયોગ : બહેનને જેટલુ આપશો તેનાંથી 100 ગણુ મળશે પાછુ

અમદાવાદ : શ્રાવણ માસના શુક્લ પક્ષની પુનમનાં દિવસે 29 ઓગષ્ટ, 2015નાં રોજ 12 વર્ષ બાદ ગુરૂ આદિત્ય યોગ અને રક્ષાબંધનનો યોગ એક સાથે જોવા મળશે. આ દિવસે ભાઇઓ દ્વારા બહેનને આપવામાં આવનાર ઉપહાર બંન્ને માટે એશ્વર્ય અને સમૃદ્ધિ દાયક રહેશે.…

રામ નામ રૂપી ઔષધ મૃત સંજીવની છે

અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા તો બીજી બાજુ ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા. અેકે ઉત્તમ પુરુષનાં લક્ષણનું દર્શન સમાજને કરાવ્યું તો બીજાએ સભ્ય સમાજમાં કેવી રીતે રહેવું તેનાં દર્શન કરાવ્યાં.જે કોઇ મનુષ્ય અંતિમ શ્વાસ લેતો…

 જીવ તું શીદને ચિંતા કરે ?

અમદાવાદઃ જગતમાં વસતો પ્રત્યેક જીવ ‌ચિંતાથી યુક્ત તથા ભયભીત હોય છે. જગતમાં ભગવાન સિવાય કોઇનીય ડરવું ન જોઇએ. છતાં એક યા બીજા કારણસર જગતનો દરેક જીવ કોઇને કોઇ કારણસર સતત ડરતો જ હોય છે.અર્થશાસ્ત્રમાં ભગવાન કૌટિલ્યએ કહ્યું છે કે, ‘મનુષ્ય…

હિત શિક્ષા છત્રીસી

હિત શિક્ષા છત્રીસી એવું પુસ્તક છે. જેમાં વ્યવહાર અને ધર્મ બંનેને ઉપયોગી શિખામણ આ પુસ્તકમાં જોવા મળે છે ખરેખર હિતકારી વચન કહેનારા યોગ્ય આત્માઓ આ જગતમાં જેમ ઓછા છે તેમ જેમાં  હિતકારી વાચન હોય તેવાં પુસ્તકો પણ ઘણાં ઓછા છે. તેથી આવાં પુસ્તકો…