પાપોદય થાય ત્યારે…

આ સંસારમાં પાપ અને પુણ્ય છે. પાપ કરનારને તેનાં માઠાં ફળ મળે છે. પુણ્ય કરનારને તેના મીઠાં ફળ મળે છે. જે જેવું કરે છે તે તેવું ભોગવે છે. દરેકને પુણ્યનાં ફળ ભોગવવાં ગમે છે. પાપનાં ફળ ભોગવવાં કોઈને ગમતાં નથી.અપાર સુખ મળે. સારી તથા સુંદર પત્ની…

સૂર્ય નમસ્કાર

સૂર્ય પ્રકાશ ચૈતન્યમય છે. એના કારણે જ આ સૃષ્ટિની કલ્પના શક્ય છે. દા.ત. જો વરસાદનું પાણી સંગ્રહિત થતું હોય અને ત્યાં બિલકુલ સૂર્યપ્રકાશ ન આવતો હોય તો એ પાણીમાં કોઇપણ પ્રકારનાં જીવજંતુઓ ઉત્પન્ન થતાં નથી. પણ જો સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ…

ભગવાન શ્રીરામનાં ચાર દુ:ખ

લેખનું મથાળું વાંચી આંચકો લાગ્યો હશે કેમ ખરુંને ? ભગવાન શ્રીરામ તો અયોધ્યાના રાજકુંવર હતા તેમને વળી જીવનમાં દુ:ખ કેવું ? આ પ્રશ્ન ઘણાને થાય છે. ભગવાન શ્રીરામનું ચરિત્ર વિલક્ષણ છે તેમને બીજાનાં અનેક દુ:ખ દૂર કર્યાં છે. પોતાનાં દુ:ખની પરવા પણ…

તિરુપતિ બાલાજી મંદિરનો બ્રહ્મોત્સવ

તિરુમાલા પર્વત ઉપર ‌સ્થિત શ્રી તિરુપતિ બાલાજી મંદિની મહત્તાથી મહાત્માઓ અજાણ ન જ હોય ! આ મં‌દિરમાં રોજના પ૦,૦૦૦થી એક લાખ લોકો દર્શન કરવા આવે છે. અને બ્રહ્મોત્સવ દરમિયાન રોજના પાંચ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વમાં સહુથી વધુ લોકો આવે તેવી જગ્યા…

ત્યાગની સંપૂર્ણ પરિપૂર્ણતા

શ્રીમદ્ ભગવદગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થયો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય તથા કર્ણ જેવા મહારથિ (મહારથિ બરાબર ૧૦૦૦ યોદ્ધાનો સેનાપતિ, રથિ એટલે ૧૦૦ યોદ્ધાનો સેનાપતિ)ની સહાયથી પોતાના પુત્રો ૧૦૦ કૌરવો જીતશે જ તેવી ધૃતરાષ્ટ્રને આશા હતી.…

જીવન રહસ્યમય છે તે સમજશો તો મજા પડશે

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય અગત્યનો છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમગ્ર અસ્તિત્વનું વિવિધ સ્વરૂપે દર્શન કરાવે છે. સત્ય સમજવા એકલું જ્ઞાન જ પર્યાપ્ત નથી. તે માટે દર્શન પણ આવશ્યક છે. જ્ઞાન એટલે કોઇને કહેલી વાત અને દર્શન એટલે…

સજ્જન કહેવા કોને ?

કાદવમાં પગ બોળવા કરતાં કાદવ ધોવા કરતાં કાદવમાં પગ બોળવા જ નહીં. કોઇના હૃદયને દુ:ખ પહોંચાડી તેની માફી માગવી તેના કરતાં કોઇને દુ:ખ જ ન આપવું ઉત્તમ છે. આપણે લગભગ રોજ એક વખત સાંભળતાં હોઇએ છીએ કે આ માણસ સજ્જન છે. આ સજ્જન એટલે શું ? સજ્જન શબ્દની…

રથયાત્રા જગન્નાથપુરી

રથયાત્રા અમદાવાદની હોય કે જગન્નાથપુરીની. તેમાં એક વસ્તુનું સામ્ય અવશ્ય જોવા મળે છે. તે સામ્ય એ છે કે તેમાં ભગવાન સ્વયં નગરજનોની મુલાકાતે નીકળે છે.ભારતમાં એક પ્રસિદ્ધ યાત્રાધામ ઓડિશામાં જગન્નાથપુરીના નામની પ્રસિદ્ધ થયેલ છે. આ મંદિર પાસે…

રથયાત્રા : નિજ અષાઢ સુદ બીજ, ૧૮-૦૭-ર૦૧પ, શનિવાર

શહેરનો જમાલપુર વિસ્તાર ભીડભાડથી સદાય ધમધમતો વિસ્તાર. આ વિસ્તાર જંગલ હતું. નદીનો કિનારો હતું. ભયંકર વાતાવરણ રહેતું. ડર લાગે તેવું. અહીં વર્ષો પહેલાં એટલે કે ૪પ૦ વર્ષ પહેલાં એક રામાનંદ સિદ્ધ સંત શ્રી હનુમાનપ્રસાદજી આવી વસ્યા એક દિવસ તે…