10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પડી Vacancy, 21,700 રૂપિયા મળશે Salary

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ‘નેવિક’ (ડોમેસ્ટિક બ્રાંચ)ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જો કે હજુ સુધી કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તે બહાર પાડવામાં આવ્યું નથી. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે આ અંગેની જાણકારી જાણીને અરજી કરે.…

1000થી વધારે શિક્ષકોની કરાઇ રહી છે ભરતી, જલ્દી કરો APPLY

રાજસ્થાન સબ ઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટ્રિયલ સર્વિસિસ સિલેકશન બોર્ડ દ્વારા શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવાર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમ દ્વારા એનટીટી ટીચરની જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. સંખ્યા : 1310 ઉમેદવારની પસંદગી…

8 પાસ માટે હાઇકોર્ટમાં પડી છે Vacancy, 16,200 રૂપિયા મળશે Salary

કોલકાતા હાઇકોર્ટમાં ગ્રુપ ડી માં ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે પહેલા આ જાણકારી વાંચી લે ત્યારબાદ અરજી કરી શકે છે. જગ્યા : કુલ 221 સંખ્યા યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી…

ISROમાં પડી છે Vacancy, વગર પરીક્ષાએ કરાશે પસંદગી

ઇસરો (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન)માં ગ્રેજ્યુએટ, ટેકનિશિયન અને ટ્રેડ અપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે. અરજી કરતાં અગાઉ રોજગાર સંબંધી દરેક આવશ્યક જાણકારી જરૂરીથી વાંચી…

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ કે સરકારી યોજનાઓને માટે આધાર હાલમાં પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે જેટલું પહેલા હતું. જો કે મોટા સમાચાર તો એ છે…

Indian Navyમાં પડી છે Vacancy, 2 લાખ રૂપિયા મળશે Salary

ભારતીય નૌ સેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર કાર્યકારી શાખા (લોજિસ્ટિક અને લો કેડર)માં અધિકારી તરીકે અવિવાહિત પુરૂષ અને મહિલા ઉમેદવારની ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારી તરીકે આપવામાં…

BSPHCLમાં ઘણી બધી Post માટે પડી છે VACANCY, જલ્દી કરો APPLY

બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ (BSPHCL)માં ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટેન્ટ ઓપરેટર, જૂનિયર લાઇનમેન, ટેક્નિશિયન જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છતા હો તો અંતિમ તારીખ પહેલા…

Railwayમાં પડી છે 12 પાસ માટે Vacancy, જલ્દી કરો Apply

નોર્થ ઇસ્ટર્ન રેલવે (NER) દ્વારા 'ગ્રુપ C' માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2018 છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે આ અંગેની જાણકારી વાંચી લે. કુલ સંખ્યા : 21 જગ્યાનું નામ :…

Metro માં પડી છે Vacancy, 73 હજાર મળશે Salary

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)માં 'જનરલ મેનેજર'ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ delhmetrorail.com પર જઇ અરજી કરી શકો છો. જગ્યાનું નામ : જનરલ મેનેજર યોગ્યતા : ઉમેદવાર…

SBI માં પડી છે Vacancy, 45,950 મળશે Salary

જે યુવાનો બેંકમાં નોકરી કરવાનું સપનું જોયું હોય તેઓ ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇમાં અરજી કરી શકે છે. એસબીઆઇ દ્વારા 'ડેપ્યુટી મેનેજર(સિક્યોરીટી) અને 'ફાયર ઓફિસર'ની જગ્ય માટે અરજી મંગાવામાં આવી છે. જે આ પદ માટે અરજી કરવા…