GST કલેક્શન પહોંચ્યું બીજી વાર 1 લાખ કરોડને પાર

ન્યૂ દિલ્હીઃ સપ્ટેમ્બર મહીનામાં વસ્તુ અને સેવા કર (જીએસટી)થી સરકારને એક લાખ કરોડ રૂપિયાથી વધારે કમાણી થઇ છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને ખુદ આનાં વિશે જાણકારી આપતા કહ્યું કે, કલેક્શન સરકારની આશાઓ અનુસાર છે. ત્યાં જ સપ્ટેમ્બરમાં…

NSE-MCXનું મર્જર થશે નહીંઃ સેબી પ્રસ્તાવની તરફેણમાં નથી

મુંબઇ:  નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને મ‌િલ્ટ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) વચ્ચે સૂચિત વિલય નિકટના ભવિષ્યમાં થવાની શક્યતા નથી. સેબી બંનેના વિલયની તરફેણમાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એનએસઇ સંબંધિત કો-લોકેશન કેસમાં પડતર તપાસના કારણે…

Stock Market : સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત શરૂઆત બાદ ચઢાવ-ઉતાર

અમદાવાદ: આજે ગ્લોબલ માર્કેટ દ્વારા મળેલા સકારાત્મક સંકેતોને લઇને સેન્સેક્સ ૨૦૯ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪,૬૫૧ની સપાટીએ ખૂલ્યો હતો અને નિફ્ટી ૫૫ પોઇન્ટ વધીને ૧૦,૪૪૨ની સપાટીએ ખૂલી હતી, પરંતુ થોડી વારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો…

‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ રેંકિંગમાં ભારતે લગાવી 23 અંકોની છલાંગ, પહોંચ્યું 77માં નંબરે

વેપાર કરવામાં સરળ એવી "ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ" પર વિશ્વ બેંકે બુધવારનાં રોજ પોતાનો રેટિંગ રજૂ કર્યો છે. આ વર્ષે ભારતની રેંકિંગમાં જબરદસ્ત 23 અંકોની છલાંગ લગાવી છે. રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર, ભારત આ રેંકિંગમાં 100માં નંબરે ચઢીને હવે 77માં અંકે…

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ચઢ્યું 551 અંકે અને નિફ્ટી 10390ની નજીક બંધ

ગ્લોબલ બજારોથી મળેલ મજબૂત સંકોતો દ્વારા આજે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. વેપારનાં અંતમાં આજે સેંસેક્સ 550.92 અંક એટલે કે 1.63 ટકા વધીને 34,442.05 પર અને નિફ્ટી 188.20 અંક એટલે કે 1.85 ટકા વધીને 10,386.60 પર બંધ થયો. મિડ-સ્મોલકેપ…

IT વિભાગને ટેક્સચોરી અંગે એલર્ટ કરતું નવું સોફ્ટવેર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ટેક્સચોરી પકડવા માટે ઇન્કમટેક્સ અને જીએસટી રિટર્નને મેચ કરવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર આ માટે એક ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સોફ્ટવેર દ્વારા જીએસટી રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્ન…

આવકવેરા મુક્તિ મેળવવા હવે ઓનલાઈન કરવી પડશે અરજી

નવી દિલ્હી: આવકવેરામાં મુક્તિ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાશે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે ઇન્કમટેક્સ વિભાગે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક પ્રસ્તાવ તૈયાર…

Stock Market : સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટીને 33,600ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટ મજબૂત થઇને ૩૪,૦૦૦ની સપાટીને વટાવી ગયો હતો અને નિફ્ટી પણ ૧૦,૨૦૦ની આસપાસ ટ્રેડ કરી રહી હતી, પરંતુ રૂપિયો વધુ નબળો પડતા થોડી જ વારમાં આ વધારો ધોવાઇ ગયો હતો અને સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટથી વધુ તૂટીને ૩૩,૭૦૦ની…

હવે RBIના ગવર્નર ઉર્જિત પટેલનું ગમે તે ઘડીએ રાજીનામું

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે અને મામલો એટલી હદે વણસ્યો છે કે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ હવે ગમે તે ઘડીએ રાજીનામું આપી શકે છે. ખાસ કરીને નાણાપ્રધાન અરુણ…

ખાંડ મોંઘી થશેઃ ઉત્પાદનમાં જંગી કાપનું અનુમાન

નવી દિલ્હી: હવે ખાંડ મોંઘી થઇ શકે છે.  દેશમાં ખાંડની મિલોના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (આઇએસએમએ)એ ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે ખાંડના ઉત્પાદન અનુમાનમાં ૪૦ લાખ ટનનો કાપ મૂક્યો છે. આઇએસએમએ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૮-૧૯ની સિઝન…