એરિક્સન કેસમાં અનિલ અંબાણી દોષીઃ ચાર સપ્તાહમાં ૪પ૩ કરોડ ચૂકવવા સુપ્રીમનો આદેશ

(એજન્સી) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આરકોમ વિરુદ્ધ એરિક્સન કેસમાં આરકોમના ચેરમેન અનિલ અંબાણીને મોટો ઝાટકો આપીને અદાલતની અવમાનના માટે દોષી જાહેર કર્યા છે. આ ઉપરાંત અન્ય બે ડાયરેક્ટરને પણ દોષિત જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે…

‘સરકારી બાબુ’ ખુશઃ શેરબજારમાં રોકાણનાં ૨૬ વર્ષ જૂનાં નિયમમાં કેન્દ્રએ રાહત આપી

નવી દિલ્હીઃ બજેટમાં ધંધા-રોજગાર, ખેડૂતો અને શ્રમિકોને મોટી રાહત આપ્યા બાદ મોદી સરકારે સરકારી બાબુઓને રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ૨૬ વર્ષ જૂના એ નિયમમાં ફેરફાર કર્યો છે, જે અંતર્ગત ગ્રૂપ-એ અને 'બી' વર્ગમાં આવતા સરકારી કર્મચારી…

GST ટર્નઓવરની મર્યાદા ડબલ, પરંતુ વેપારીઓ નોટિફિકેશનની રાહમાં

અમદાવાદઃ ઇલેક્શન પહેલાં વેપારીઓને રીઝવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટર્નઓવર લિમિટ રૂપિયા ર૦ લાખથી વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઈ હતી, પરંતુ તેનું નોટિફિકેશન હજુ સુધી જાહેર નહીં કરાતાં વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. રૂપિયા ૪૦…

આજે GST કાઉન્સિલની બેઠક અનેક ચીજવસ્તુઓ સસ્તી થશે

નવી દિલ્હી: આજે નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ટીવી, સિમેન્ટ, ટાયર, એસી અને ડિજિટલ કેમેરા સહિતની ૧૨થી ૧૫ વસ્તુઓને ૨૮ ટકાના ઊંચા સ્લેબથી નીચે લાવીને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવનાર છે.…

મિશેલના પ્રત્યર્પણથી માલ્યા ગભરાયોઃ બેન્કોનું 100 ટકા મુદ્દલ ચૂકવવા ઓફર

નવી દિલ્હી: ભારતીય બેન્કોના રૂ.૯,૦૦૦ કરોડ લઇને ફરાર થઇ ગયેલ કિંગફિશરના માલિક વિજય માલ્યાએ આજે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનું ભારતને થયેલ પ્રત્યાર્પણથી ગભરાઇને આજે સવારે ઉપરાછાપરી ત્રણ ટ્વિટ કરીને બેન્કની મૂળ…

2019ની ચૂંટણી નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં યોજાશે

નવી દિલ્હી: રાજસ્થાન કેડરના ૧૯૮૦ની બેચના સેવા નિવૃત્ત આઇએએસ અધિકારી સુનીલ અરોરા દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. ર૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણી તેમના જ નેતૃત્વમાં યોજાશે. ચૂંટણીપંચના પ્રવકતાએ જણાવ્યું હતું કે સુનીલ અરોરા ર ડિસેમ્બરે નવા…

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની આશંકા વચ્ચે ક્રૂડના ભાવમાં જોરદાર કડાકો બોલાઇ ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ૬.૫ ટકા જેટલો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.…

RBI ગુરુવારે બજારમાં રૂપિયા 8,000 કરોડ ઠાલવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગજગ્રાહ વચ્ચે સોમવારે મુંબઇમાં યોજાયેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ માટે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ…

GST રિટર્નની ડેડલાઈન 31 માર્ચ સુધી લંબાવવા માગણી

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્ટના ઓડિટની ડેડલાઇન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કંપનીઓ માટે તેની પૂર્તતા કરવી મુશ્કેલ બનતી જાય છે. કેટલીય કંપની અને બેન્કોને દહેશત છે કે તેઓ તમામ રાજ્યો માટે અલગ ઓડિટનું વર્ષના અંત સુધી પાલન નહીં કરી શકે,…

સોમવારે RBI બોર્ડની બેઠક બજારની ચાલ કરશે નક્કી

નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને રિઝર્વ બેન્કના ઉગ્ર મતભેદો વચ્ચે સોમવારે રિઝર્વ બેન્ક બોર્ડની બેઠક યોજાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ…