સ્થાનિક બજારમાં સોનું ફરી એક વાર સાડા પાંચ વર્ષની નીચી સપાટીએ

અમદાવાદઃ સ્થાનિક બજારમાં સોનામાં ફરી એક વાર ઘટાડા તરફી ચાલ નોંધાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા પાંચ વર્ષની નીચી ૧૦૮૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. આમ, હાજર બજારમાં સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ફેબ્રુઆરી ૨૦૧૦ની…

વકર્સ કોન્ટ્રાકટરની માફી યોજનાનો લાભ લેવાનું નબ‍ળું વલણઃ કાલે છેલ્લો દિવસ

અમદાવાદઃ રાજ્ય સરકારે સિવિલ વર્ક્સ કોન્ટ્રાકટર અને ડેવલપર્સ માટેની વધારેલી મુદતની માફી યોજના આવતીકાલે પૂરી થઈ રહી છે. ડિપાર્ટમેન્ટના જાણકારો પાસે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નાણાવિભાગે ડેવલોપર્સ અને ડિલર્સને રજૂઆતને ધ્યાનમાં લઈને આ માફી…

જુલાઈમાં સોનાની આયાત ૭૨ ટકા વધી

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાના ઘટતા ભાવને લઇને દેશમાં આયાત વધી છે. પાછલા જુલાઇ મહિનામાં સોનાની આયાતમાં ૭૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જુલાઇ મહિનામાં સોનાની આયાત રૂ. ૧૮,૮૬૭.૮૫…

સોનામાં પાછલાં ૧૬ વર્ષમાં સળંગ છઠ્ઠા સપ્તાહે મંદીની ચાલ નોંધાઈ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં મજબૂતાઇ જોવા મળી છે, જેની અસરે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાનો ભાવ ૧૦૮૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીની નીચે ૧૦૮૩ ડોલરની સપાટીએ આવી ગયો છે. પાછલા એક સપ્તાહમાં સોનામાં એક ટકાનો ઘટાડો જોવાઇ…

આઈપીઓના નિયમો હળવા કરાશેઃ સેબી

મુંબઇઃ ઇક્વિટી બજાર નિયમનકારી એજન્સી સેબી આઇપીઓ લાવતી કંપનીઓ માટે ડિસક્લોઝર નિયમોમાં રાહત આપવાનું વિચારી રહી છે. સેબી આ પ્રકારનું પગલું એટલા માટે ઉઠાવવા જઇ રહી છે કે આગામી નાણાકીય વર્ષથી નવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને અનુસરવામાં સરળતા રહે.…