ઈપીએફઓની જેમ અન્ય પેન્શન ફંડ પણ શેરબજારમાં રોકાણ કરે

મુંબઇઃ દેશના સૌથી મોટા એમ્પ્લોઇસ પ્રોવિડન્ટ ફંડે પાછલાં સપ્તાહથી શેરબજારમાં રોકાણની શરૂઆત કરી દીધી છે. ઇક્વિટી બજાર નિયમનકારી એજન્સી સેબીએ અન્ય પેન્શન ફંડ્સ પણ બજારમાં રોકાણ કરવા વિચારણા કરે તેની હિમાયત કરી છે. ઇપીએફઓના શેરબજારમાં રોકાણના…

ખાંડના ભાવ ઘટતા અટકે તેવી શક્યતા

અમદાવાદઃ કેન્દ્ર સરકાર પાછલા કેટલાક સમયથી શુગર મિલોને થઇ રહેલા આર્થિક નુકસાનમાંથી બહાર લાવવા નિકાસને ફરજિયાત બનાવવાનો કાયદો લાવી શકે છે. સરકારે ખાંડની નિકાસ કરાવડાવીને ખાંડ મિલોને નુકસાનીમાંથી બહાર લાવવા કવાયત હાથ ધરી છે. સ્થાનિક હોલસેલ…

નિફટીએ ૮૬૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદઃ સપ્તાહની શરૂઆત પોઝિટિવ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૧૨૫ પોઈન્ટના સુધારે ૨૮,૩૬૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૩૯ પોઈન્ટના સુધારે ૮૬૦૪ પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો. આજે શરૂઆતે મિડકેપ…

વૈશ્વિક શેરબજારના સપોર્ટે સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટ અપ

અમદાવાદઃ આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારના સપોર્ટે સ્થાનિક બજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૧૫૫ પોઇન્ટના સુધારે ૨૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૮,૦૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૮,૫૨૦ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. આજે શરૂઆતે…

ચેક બાઉન્સ અંગે કાયદો વધુ સખત થશે

નવી દિલ્હીઃ ચેક બાઉન્સ થવા અંગેના બનાવ ઝડપથી વધી રહ્યા છે ત્યારે લોકસભામાં એક નવું બીલ લાવવા અંગે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ બીલ અંતર્ગત ચેક બાઉન્સની ફરિયાદ કરનારને જ્યાંથી ચેક ઈસ્યુ કરાયો હોય ત્યાં જ્યાંથી જરૂર નહીં પડે. ચેક બાઉન્સ…

સરકાર ચાલુ વર્ષે રૂ. ૧૫ હજાર કરોડના ગોલ્ડ બોન્ડ બહાર પાડશે

મુંબઇઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં રૂ. ૧૫ હજાર કરોડના મૂલ્યના સરકારી બોન્ડ બહાર પાડશે. સોનાની માગ ઉપર અંકુશ મૂકવા માટે આ પ્રકારની સિક્યોરિટી દ્વારા નાણાં એકઠાં કરવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે. સરકારના એક વરિષ્ઠ…

ખાંડ-ઘઉંના વાયદામાં ઉછાળાના પગલે હાજર બજાર મજબૂત

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાછલાં સપ્તાહે ઘઉંની આયાત પર ૧૦ ટકા જકાત ડ્યૂટી લાદી છે, જેના લીધે ઘઉંના વાયદામાં ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બર વાયદો શુક્રવારે નીચી સપાટીથી ચાર ટકા વધ્યો છે. એ જ પ્રમાણે ખાંડમાં પણ એમસીડેક્સ પર ઓક્ટોબર વાયદો ૨૩…

સ્થાનિક બજારમાં સોનું ફરી એક વાર સાડા પાંચ વર્ષની નીચી સપાટીએ

અમદાવાદઃ સ્થાનિક બજારમાં સોનામાં ફરી એક વાર ઘટાડા તરફી ચાલ નોંધાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા પાંચ વર્ષની નીચી ૧૦૮૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. આમ, હાજર બજારમાં સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ફેબ્રુઆરી ૨૦૧૦ની…

વકર્સ કોન્ટ્રાકટરની માફી યોજનાનો લાભ લેવાનું નબ‍ળું વલણઃ કાલે છેલ્લો દિવસ

અમદાવાદઃ રાજ્ય સરકારે સિવિલ વર્ક્સ કોન્ટ્રાકટર અને ડેવલપર્સ માટેની વધારેલી મુદતની માફી યોજના આવતીકાલે પૂરી થઈ રહી છે. ડિપાર્ટમેન્ટના જાણકારો પાસે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નાણાવિભાગે ડેવલોપર્સ અને ડિલર્સને રજૂઆતને ધ્યાનમાં લઈને આ માફી…

જુલાઈમાં સોનાની આયાત ૭૨ ટકા વધી

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાના ઘટતા ભાવને લઇને દેશમાં આયાત વધી છે. પાછલા જુલાઇ મહિનામાં સોનાની આયાતમાં ૭૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જુલાઇ મહિનામાં સોનાની આયાત રૂ. ૧૮,૮૬૭.૮૫…