આગામી ૧ ઓક્ટોબરથી CNG-PNG સસ્તા થશે?

નવી દિલ્હીઃ સીએનજી અને પીએનજીના વપરાશકર્તા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે કે આગામી ૧ ઓક્ટોબરથી દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થઇ શકે છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રીનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સીએનજી અને પીએનજીની કિંમતમાં…

અર્થવ્યવસ્થા એક દિવસમાં નથી સુધરતીઃ નાણાં પ્રધાન

નવી દિલ્હીઃ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરમાં જીડીપી ગ્રોથ અંગે કરેલાં અનુમાન અંગે નાણાં પ્રધાને કહ્યું કે દેશમાં અર્થ વ્યવસ્થામાં એક દિવસમાં સુધારો થતો નથી. નાણાં પ્રધાન જયંત સિંહાએ કહ્યું કે સરકાર સુધારા પ્રતિ કટિબદ્ધ છે, પરંતુ…

સૂકી ડુંગળી કરતાં લીલી ડુંગળી કિલોએ દશ રૂપિયા સસ્તી

અમદાવાદઃ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં રોકેટગતિએ ઉછાળો આવ્યો છે. મીડિયમ તથા સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ. ૬૦થી ૭૦ સુધી પહોંચી ગયા છે તો બીજી બાજુ નબળી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ. ૫૦ના કિલોની સપાટીએ જોવા મળી રહ્યા છે, પરંતુ સ્થાનિક…

ઓનલાઈનઃ સેકન્ડે રૂ. ૨૬ લાખનો કારોબારઃ એસોચેમ

નવી દિલ્હીઃ વૈશ્વિક ઇ-કોમર્સ કંપનીઓનો કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇ-કોમર્સ કંપની દરેક સેકન્ડે ૨૬ લાખ રૂપિયાનો કારોબાર કરી રહી છે, જેમાંનો મોટા ભાગનો હિસ્સો સોશિયલ મીડિયા દ્વારા થયેલા કારોબારનો છે. એસોચેમ અને ડેલોયટના એક સંયુક્ત…

રાજ્યમાં એરંડાની વાવણીમાં ૩૦ ટકાનો ઘટાડો જોવાયો

અમદાવાદઃ રાજ્યમાં એરંડાની વાવણી ૧,૦૩,૯૧૪ હેક્ટર જમીનમાં થઇ છે, જ્યારે પાછલા વર્ષે આ જ સમયગાળામાં ૧,૮૦,૫૦૦ હેક્ટર જમીનમાં એરંડાની વાવણી કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતો આ વખતે કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક તરફ વળતાં એરંડાનું વાવેતર પાછલા…

વૈશ્વિક બજારમાં કોપર છ વર્ષના નીચલા સ્તરની નજીક

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરની કિંમત છ વર્ષના નીચલા સ્તરની નજીક પહોંચી ગઇ છે. ચીનમાં જોવાઇ રહેલી મંદી તથા નબળી માગ રહેવાની શક્યતાઓ પાછળ કોપરના ભાવમાં ગાબડાં પડ્યાં છે. લંડન મેટલ એક્સચેન્જ પર કોપર ૫૧૦૦ ડોલર પ્રતિટનની આસપાસ કારોબારમાં…

અનિશ્ચિતતા વચ્ચે HSBCએ સેન્સેક્સનો ટાર્ગેટ ડાઉન કર્યો

મુંબઇઃ ભારતીય શેરબજાર શોર્ટ ટર્મમાં સારું રિટર્ન નહીં આપે તેવું વૈશ્વિક નાણાકીય એજન્સ એચએસબીસીને લાગી રહ્યું છે. યુઆનમાં અવમૂલ્યનને કારણે રૂપિયા સહિત વિશ્વનાં અન્ય ચલણ ઉપર પણ અસર પડી શકે છે, જેના કારણે વિદેશી રોકાણકારો ઊભરતા દેશોમાં કરેલું…

સિંગતેલના ભાવમાં ડાઉન ટ્રેન્ડઃ બે સપ્તાહમાં ડબે રૂ. ૩૦થી ૪૦ તૂટ્યા

અમદાવાદઃ સિઝનની નવી આવક આવવાની તૈયારીમાં છે ત્યારે સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૪૦થી વધુનો ઘટાડો નોંધાઇ રૂ. ૧૮૭૦થી ૧૮૮૦ની સપાટીએ ભાવ પહોંચી  ગયા છે. આગામી ત્રણથી…

સેન્સેક્સની ૧૩૦ પોઈન્ટની સલામી

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે નિફ્ટી ૪૭ પોઇન્ટના સુધારે ૮૪૦૦ની સપાટી ક્રોસ કરી ૮૪૦૩ જ્યારે બીએસઇ સેન્સેક્સ ૧૪૮ પોઇન્ટના ઉછાળે ૨૭,૬૯૮ પોઇન્ટની…

ચીનના યુઆનનું ધોવાણ થતાં ભારતનું શેરબજાર રેડ ઝોનમાં

અમદાવાદઃ ચીને યુઆનનું અવમૂલ્યન કર્યું છે. તેના કારણે વિશ્વભરનાં શેરબજારમાં તેની નકારાત્મક અસર જોવાઇ છે. અમેરિકી શેરબજારમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. એશિયાનાં મોટા ભાગનાં અગ્રણી શેરબજારો ઘટાડે ખૂલ્યાં છે. તેની અસરે સ્થાનિક…