આવક વધવાની સાથે જ સિંગતેલના ભાવે ડબે રૂ. ૧૮૦૦ની સપાટી તોડી

અમદાવાદઃ આજથી તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિત રાજ્યના અગ્રણી માર્કેટયાર્ડમાં પિલાણ માટેની મગફળીની આવક મબલખ આવતાંની સાથે જ ઓઇલ મિલો દ્વારા પિલાણ વધારાતાં બજારમાં આવક વધી છે અને તેને કારણે સિંગતેલના ડબાનો ભાવ ૧૮૦૦ની સપાટી…

નવરાત્રિમાં વાહન ચલાવવું મોંઘું પડશે?

અમદાવાદઃ અંકુશમુક્ત પેટ્રોલના ભાવ પાછલા પખવાડિયે યથાવત્ રાખ્યા હતા તો બીજી બાજુ ડીઝલના ભાવમાં ૫૦ પૈસાનો વધારો જાહેર કરાયો હતો, જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જે રીતે લાલચોળ તેજી જોવા મળી રહી છે તે આ જોતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦…

સેન્સેક્સ ૭૫ પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ચીનના નરમ ટ્રેડ ડેટાની અસરે અને એશિયાઇ શેરબજારના પ્રેશરે આજે સ્થાનિક શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૫ પોઇન્ટના ઘટાડે ૨૬,૮૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮ પોઇન્ટના ઘટાડે ૮૧૨૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં છે. આજે શરૂઆતે આઇટી…

સોનું ત્રણ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ ઘરઆંગણે બજારમાં સોના અને ચાંદીમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક બાજુ વૈશ્વિક બજારમાં મજબૂતાઇ તો બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં નરમાઇના પગલે ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૨૭૦૦૦ની સપાટી ક્રોસ કરી રૂ. ૧૫૦ના સુધારે રૂ. ૨૭૩૦૦ની સપાટીએ…

ઈન્ફોસિસનું પરિણામ જાહેરઃ નફો ૧૨ ટકા વધ્યો, શેરદીઠ રૂ. ૧૦નું ડિવિડન્ડ

બેંગલુરુઃ આઇટી સેક્ટરની અગ્રણી કંપની ઇન્ફોસિસે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો આજે જાહેર કર્યાં છે, જેમાં કંપનીના નબળા ગાઇડન્સના કારણે કંપનીનાે શેર શરૂઆતે જ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬માં…

GST પર ડ્રાફ્ટ તૈયારઃ વેપારીઓનાં મંતવ્ય મંગાવ્યાં

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સનાં તમામ પાસાંઓ પર વિચાર કરવા તેના ડ્રાફ્ટને સરકારે સત્તાવાર વેબસાઇટ ઉપર અપલોડ કર્યો છે. સરકારે ટેક્સ નિષ્ણાત સહિત વેપારી પાસેથી બિલ સંબંધે મંતવ્યો મંગાવ્યાં છે. સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓનાં…

બેન્કમાં KYCના નિયમો વધુ સખત બનશે

મુંબઇઃ બેન્કિંગ સેક્ટરમાં વધુ પારદર્શિતા આવે તથા ગ્રાહકોની ઓળખ વધુ સ્પષ્ટ બનાવવાના હેતુથી સરકાર નો યોર કસ્ટમર કેવાયસીના નિયમોમાં વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત સરકાર આધારકાર્ડને કેન્દ્રમાં રાખી શકે છે. નાણાં વિભાગનું…