સોનામાં વધુ રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાયોઃ છ વર્ષના તળિયે

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટાં ગાબડાં પડ્યાં છે. યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજદર વધારે છે તેવી મજબૂત શક્યતાઓ પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું છ વર્ષના તળિયે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૦.૫૮…

વેતન આયોગની ભલામણ સ્વીકારાય તો દેશમાં રાજકોષીય ખાધ વધશે

નવી દિલ્હી: દેશમાં સાતમા વેતન આયોગના રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓનાં વેતન, ભથ્થાંમાં એવરેજ ૨૩.૫૫ ટકાના વધારાની ભલામણ કરી છે. એસોચેમના રિપોર્ટ મુજબ વેતન આયોગે વેતનની ભલામણમાં ઓછો વધારો કરવો જોઇએ. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જો વેતન…

શેરબજારમાં સપ્તાહની શરૂઆત શુષ્ક

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆત શુષ્ક જોવા મળી હતી. નવેમ્બર એક્સપાયરી પૂર્વે સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી ૦.૦૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે સેન્સેક્સ ૨૧.૧૪ પોઇન્ટથી ઉપર ૨૫,૮૮૯ની સપાટીએ, જ્યારે નિફ્ટી ૫.૯૦ પોઇન્ટથી ઉપર ૭,૮૬૨ની…

નવેમ્બરમાં અનિશ્ચિતતાભર્યા માહોલમાં એફઆઈઆઈ વેચવાલ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે સ્થાનિક મોરચે પણ વિદેશી સંસ્થાગત રોકાણકારો વેચવાલ બન્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બીજા ત્રિમાસિક સમયગાળામાં મોટા ભાગની અગ્રણી કંપનીઓનાં પરિણામો અપેક્ષા કરતાં નબળાં આવ્યાં…

ભાવને અંકુશમાં લેવા એગ્રી કોમોડિટીના કારોબાર પર પાંચ ટકા વધારાનું માર્જિન

મુંબઇ: કઠોળ સહિત વિવિધ એગ્રી કોમોડિટીના હાજર બજારના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. કોમોડિટી બજારમાં સટોડિયાઓની સટ્ટાખોરી પર અંકુશ મૂકવા તથા જમાખોરી અટકાવવા સરકારે માર્જિન લગાવી દીધું છે. એનસીડીઇએક્સ પર સોયાબીન, સરસવ અને એરંડાના કારોબાર પર…

ઈમર્જિંગ શેરમાર્કેટમાં ભારત રિટર્નની દૃષ્ટિએ સારું

મુંબઇ: વિદેશી બ્રોકરેજ કંપની સીએલએસએના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આવકના મોરચે નિરાશાના કારણે ભારતીય શેરબજારમાં સીમિત રેન્જમાં કારોબાર રહી શકે છે. વર્ષ ૨૦૧૫માં અંદાજે ૧૦ ટકાનો સુધારો નોંધાયા બાદ બજાર અત્યારે છ ટકા નીચે છે. સીએલએસએના…

કરરાહતો સમાપ્ત કરાતાં કાનૂની કેસો ઘટશેઃ નાણાં વિભાગ

નવી દિલ્હી: નાણાં વિભાગે જણાવ્યું હતું કે સરકાર ધીમે-ધીમે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી રહી છે અને તેના કારણે કાનૂની કેસો ઘટશે, એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સના નીચા રેટના કારણે ભારત રોકાણ માટે એક સારો દેશ બની શકે છે. આર્થિક મામલાના સચિવના…

શેરબજારમાં બંને તરફની વધ-ઘટ જોવા મળશે

શેરબજાર ગઈ કાલે છેલ્લે આંશિક સુધારે બંધ જોવાયું હતું. નિફટી ૭૮૫૦ની સપાટીની ઉપર ૧૩.૮૦ પોઇન્ટના સુધારે ૭૮૫૬.૫૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે શેરબજારમાં બંને તરફની વધ-ઘટ જોવાશે. નવેમ્બર…

જીએસટીના દર ૨૦થી ૨૪ ટકા રાખવાની ભલામણ

નવી દિલ્હી: સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં બનેલી જીએસટીની કમિટી જીએસટીના રેટ ૨૦થી ૨૪ ટકા રાખવાની ભલામણ સરકારને કરી શકે છે. આજે કમિટી સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કમિટી સરકારને રિપોર્ટ સપ્ટેમ્બર મહિનામાં…

શેરડીના ઓછા ઉત્પાદનથી ખાંડની મીઠાશ ઘટે

મુંબઇ: આગામી વર્ષે ખાંડની કિંમતમાં વધારો થઇ શકે છે. તેની પાછળનાં મુખ્ય કારણમાં શેરડીનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. એસોચેમના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને શેરડીનાં બાકી ચુકવણાં વધી રહ્યાં છે અને તેના કારણે ખેડૂતો અન્ય પાક લેવા તરફ…