દેશની નિકાસને સ્પર્ધાત્મક બનાવવા રૂપિયો તૂટવા દો

મુંબઇઃ ડોલર સામે રૂપિયાના ઘટાડાને સારો સંકેત ગણાવતાં એસોચેમે કહ્યું છે કે સરકારે ચલણના એક્સચેન્જ રેટને ઘટવા દેવો જોઇએ. તેના કારણે નિકાસ વધુ સ્પર્ધાત્મક બનાવી રાખાવામાં મળી શકે. એસોચેમના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક મૂડીબજારમાં ચીનના ચલણમાં જોવા…

પ્રતિબંધ ઉઠાવાતાં ક્રૂડમાં વધુ ઘટાડો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૨૮ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે. ઇરાન દ્વારા ક્રૂડના ઓવર સપ્લાયની આશંકા અને ચીનના બજારમાં જોવા મળી રહેલા પ્રેશર વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ૨૮ ડોલરની…

ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે વૃદ્ધિઃ નોમૂરા

નવી દિલ્હી: ઔદ્યોગિક ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાને અસામાન્ય દર્શાવતાં નોમૂરાએ કહ્યું કે દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ હજુ પણ સકારાત્મક છે. વર્ષ ૨૦૧૬માં દેશની આર્થિક વૃદ્ધિ દર ૭.૮ ટકા રહેશે. વૈશ્વિક નાણાકીય સેવા પૂરી પાડતી નોમૂરાના જણાવ્યા પ્રમાણે…

ઇરાન પરના પ્રતિબંધ દૂર થતાં ભારતને થશે ફાયદો!

અમેરિકાએ ઇરાન પરથી દરેક પ્રકારના આર્થિક પ્રતિબંધ દૂર કરતાં તેનો સીધો ફાયદો ભારતને થશે. ભારત પર તેની સૌથી હકારાત્મક અસર તે જોવા મળશે કે ભારત હવે ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ આયાત કરી શકશે. ઇરાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે પહેલા ભારત ઇરાન પાસેથી…

રૂપિયાની નરમાઈ કેટલાંક સેક્ટરને વધુ નબળાં પાડશે

અમદાવાદ: ડોલર સામે રૂપિયો ગઇ કાલે છેલ્લે ૬૭.૫૯ની સપાટીએ બંધ થયો હતો, જે પાછલાં ૨૯ માસના તળિયે બંધ થયો છે. પાછલા બે દિવસમાં રૂપિયો રોકેટ ગતિએ ૭૫ પૈસાથી વધુ તૂટ્યો છે. ડોલર સામે રૂપિયાની નરમાઇને પગલે સ્થાનિક કેટલાંય સેક્ટરો વધુ નબળા પડે તેવી…

કોમોડિટીમાં સટ્ટો રોકવા સેબીએ વાયદાના નવા ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ ઉપર રોક મૂકી

મુંબઇ: સેબીએ વિવિધ કોમોડિટીના ભાવની અટકળ સહિત ઝડપી ઉતાર-ચઢાવ રોકવા ટ્રેડિંગના નિયમોને વધુ સખત બનાવ્યા છે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી નવા કોન્ટ્રાક્ટમાં વાયદાના વેપાર પર રોક મૂકી દીધી છે. કોમોડિટી બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે દેશમાં…

તુવેર દાળની નવી જાત વિકસાવાઈઃ ભાવ ઘટશે?

મુંબઇ: કેટલાય મહિનાથી તુવેરની દાળના ઊંચા ભાવના કારણે સામાન્ય વર્ગથી લઇને સરકાર પણ પરેશાન છે ત્યારે ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટએ તુવેરની એક નવી જાત વિકસાવી છે, જે માત્ર ચાર મહિનામાં તૈયાર થઇ જશે તથા ૨૦ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરનો…

એસએમઈ સેક્ટરમાં લોન ડિમાન્ડ ઘટી

મુંબઇ: સરકાર એક બાજુ નાના અને મધ્યમ કદના એકમોમાં ગ્રોથ જોવાય તે માટે લોન સહિત વિવિધ રાહત પગલાં ભરી રહી છે. બીજી બાજુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૫માં માર્ચથી નવેમ્બર સુધીના નવ મહિનામાં નાના અને મધ્યમ કદના…

આગામી સપ્તાહે શેરબજારમાં અફરાતફરી જોવાઈ શકે છે

ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૩૧૭.૯૩ પોઇન્ટને ઘટાડે ૨૪,૪૫૫.૦૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૯ પોઇન્ટને ઘટાડે ૭,૪૩૭.૮૦ પોઇન્ટને મથાળે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૯ ટકા, જ્યારે નિફ્ટીમાં ૨.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચીનેે યુઆનનું…

પેટ્રોલમાં ૩૨ પૈસા અને ડીઝલમાં ૮૫ પૈસાનો નજીવો ભાવ ઘટાડો

નવી દિલ્હી: વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ બાર વર્ષના તળીયે પહોંચે છે ત્યારે ઘર આંગણે ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં લીટરે ૩૨ પૈસા અને ડીઝલમાં લીટરે ૮૫ પૈસાનો નજીવો ઘટાડો કર્યો છે. ઓઈલ કંપનીઓએ છ સપ્તાહમાં ચાર વખત નજીવો ભાવ ઘટાડો કર્યો તેની સામે સરકારે…