Browsing Category

Art Literature

કૃષ્ણા સોબતીનું ગુજરાત કનેક્શન

ભારતીય સાહિત્યજગતના પ્રતિષ્ઠિત પુરસ્કાર જ્ઞાનપીઠ અવૉર્ડની જાહેરાત થઇ અને આ વર્ષનો જ્ઞાનપીઠ અવૉર્ડ હિન્દી સાહિત્યના ધુરંધર લેખિકા કૃષ્ણા સોબતીને એનાયત કરવામાં આવ્યો. બિન્દાસ, બેખૌફ, બેધડક જેવા વિશેષણો જેમના માટે વપરાય છે એવા કૃષ્ણા સોબતી ૯૨…

સંપૂર્ણ ગુડ કે સંપૂર્ણ બેડ કોઈં હોેઈ શકે ખરું?

એ વધારે યા તો ઓછું હોય છે  સત્ય નાનું કે પછી મોટું હોય છે વ્હાય બેડ થિંગ એટલું ટાઇપ કરશો ત્યાં તો સર્ચ બોક્સમાં વ્હાય બેડ થિંગ્સ હેપન ટુ ગુડ પીપલ એવું સજેશન આવી જશે. ટુ મી, ઇન લાઇફ 'ને ટુ અસ પણ સાથે લટકતા હશે. માણસ સામાજિક…

ખાટી મીઠી મુલાકાતો…

હું મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યો. આ કાર્ય માટે હું પત્નીને સાથે રાખું છું. કલકત્તાથી અમારા એક મિત્રએ દસ રસગુલ્લાં મોકલાવ્યા હતાં. અમે બંનેએ પાંચ પાંચ ખાધા એટલે દસ ખવાઈ ગયા. દાકતરે મને દરરોજ એક કલાક ચાલવાની સલાહ આપી છે એટલે હું અને…

ધ મંડલમ્ પ્રકરણ – 20ઃ અજબ જંગલની ગજબ રચના

વહી ગયેલી વાર્તા............ કમાન્ડર કલ્કીન વિનસ, ઝેવ અને રોબોનને લેબહાઉસમાં રાત્રિ રોકાણ માટે મૂકીને ચાલ્યા જાય છે. બીજા દિવસે સવારે જ્યારે કમાન્ડર કલ્કીન પાછા ફરે છે ત્યારે વિનસ, ઝેવ અને રોબોનને લેબહાઉસની બહારના જંગલમાં આશ્ચર્યમાં…

ધીરજ વિના હિંમત સંભવી ન શકે!

જવાહરલાલ નહેરુનું એક વચન છેઃ કિસ્મત પણ બહાદુર માણસને યારી આપે છે. તે ભાગ્યે જ કાયર કે ડરપોકને મદદ કરે છે. હિંમત અને ધીરજ સાથે સાથે જ જોવા મળે છે. ધીરજ વિના હિંમત સંભવી જ ન શકે અને હિંમત વિના ધીરજ રહેતી નથી. હકીકતે ધીરજ એ થીજાવેલી હિંમત છે.…

મતભેદો વચ્ચે પણ ભારતની સ્વતંત્રતાની અદમ્ય ઝંખના

એક અજાણ્યા ટાપુ પર બે મુસાફરોને સંગાથે જ જિંદગીના પડકારોનો સામનો કરવો પડતો હોય છે તેવું જ આ બંને  વિપ્લવીઓનું થયું!  વિચારોની વ્યક્તિગત સ્વાધીનતા સાથે અજાણ્યા પરાયા દેશમાં રહીને ભારતની આઝાદી માટે લડવું કેટલું કપરું હતું એ તો આવા જલાવતન…

ચલના હિ જિંદગી હૈ, ચલતી હિ જા રહી હૈ…..

ટ્રેન રાત્રિના અંધકારમાં પસાર થાય છે. સાપના સીધા લિસોટા જેવી. ક્યાંક નાના અર્ધવર્તુળાકારના વળાંકે વળતી, પછીના સ્ટેશન તરફ પુરપાટ વેગે ઢળતી... પોતાની બંને બાજુ લહેરાતા ખેતરોમાં અવાજથી કોઈને પોઢાડતી તો કોઈને જગાડી વહેતી જાય છે જાણે કે એક અજાયબ…

માંડવીના સર્જને સર્જ્યા ઓઇલ પેઇન્ટના ગૌતમ બુદ્ધ

સામાન્ય રીતે સર્જનના હાથમાં ઓપરેશનના સાધનો હોય પરંતુ માંડવીના સર્જને પોતાનો શોખ સંતોષવા હાથમાં પીંછી અને રંગ પકડ્યા અને સર્જાયું ગૌતમ બુદ્ધના ૪૫ ઓઇલ પેઇન્ટના ચિત્રોનું સુંદર પુસ્તક. 'યુ નેવર નો' પુસ્તકમાં ગૌતમ બુદ્ધના ચહેરાની અલગ અલગ છટાઓને…

પોતાનામાં વિશ્વાસ મૂકી જાણે તે જ સાચો મતદાર

ભલેને કોકે આંખ તો કોકે મોઢું તો કોકે કાન બંધ કર્યા હોય એકેય વાંદરો એવો ના હોય જેણે દિલ-દિમાગ બંધ કર્યા હોય   અનુભવ પહેલો. પછી અનુમાન, અવલોકન 'ને અભ્યાસ થાય બાદમાં તારણ આવે. અનુમાન, અવલોકન 'ને અભ્યાસનું વિશ્લેષણ ભલે થઈ શકે, તારણનું…

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

ધન હોય કે ધાન અત્યારે અમે ચારેય મિત્રો બીમાર છીએ. કારણ દિવાળીનાં તહેવાર ઉપર અકરાંતિયાની માફક આરોગેલો આહાર. અમારો બધા મિત્રોનો સ્વભાવ છે કે જીવવા માટે ન ખાવું. પરંતુ ખાવા માટે જીવવુ. અમે પેટ બગાડ્યા છે પરંતુ સામેવાળાની રસોઈ બગડવા દીધી…