Browsing Category

Art Literature

જિંદગીમાં જે મળ્યું તેનું સાચા દિલથી સ્વાગત કરો…

વર્ષો પછી એક મિત્ર સાથે મુલાકાત થઈ. તેમણે ઘણી બધી વાતો કરી. પોતાની વાત પૂરી કરતાં તેમણે કહ્યું, “જિંદગીમાં જે કાંઈ માગ્યું હતું તેમાંથી ઘણુંબધું મળી ગયું! એનો આનંદ વારંવાર હૃદયમાં ઉભરાય છે. પણ જે ઘણુંબધું નહોતું માગ્યું એ પણ આવી પડ્યું! આજે…

જીએલએફ – યુવાનોને આકર્ષવામાં સફળતા

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ૨૦૧૮નું આ પાંચમું વર્ષ હતું. દરેક વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં યુવાનોએ તેમાં ભાગ લીધો. ત્યારે પાંચ વર્ષે જીએલએફ વિશે લોકો શું માને છે તે જાણવાનો 'અભિયાન'એ પ્રયત્ન કર્યો... ગુજરાતી લિટરેચર…

પહેલું સુખ તે જાતે નર્યા

એક ફિલસૂફે કહ્યું છે ઃ "જિંદગી પાસે બહુ ઝાઝું માગશો નહીં. જિંદગીને બહુ શરમાવશો નહીં જિંદગીની પાસે તમે કૃપણ થઈને ઊભા રહો છો અને તમારું ભિક્ષાપાત્ર વધુ ને વધુ પહોળું કરો છો, ત્યારે જિંદગી તમને ઝાઝું આપતી નથી. જિંદગી પાસે જે ખૂબ માગણીઓ કરે છે,…

પાલનપુર એટલે ‘શૂન્ય’, ‘સૈફ’ અને ‘ઈશ્ક’

નવાબીનગરી પાલનપુરની આમ તો અનેક વિશેષતાઓ છે, છતાં ગુજરાતી ગઝલવિશ્વમાં રહેલું તેનું મુઠી ઉંચેરું સ્થાન એની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય. 'શૂન્ય' અને 'સૈફ' સહિત અનેક ઉમદા શાયરોનો સમૃદ્ધ ગઝલવારસો સાચવીને બેઠેલા આ શહેરની ગલીઓમાં ગુજરાતી ગઝલનો એક આખો…

મીરાબહેનઃ થોડી ભૂલો, મહાન સમર્પણ, અચલ નિષ્ઠા

મહાત્મા ગાંધીના સહસાધકોની વાત નીકળે ત્યારે તેમના બ્રિટિશ અનુયાયી મિસ મેડેલિન સ્લેડ ઉર્ફ મીરાબહેન અન્યોથી જુદા તરી આવે છે. બ્રિટિશ નૌકાદળના એડમિરલના પુત્રી હોવા છતાં બાપુના સત્ય-અહિંસાના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું જીવન સમર્પિત…

શ્રદ્ધા કેળવવી ફરજિયાત

તાજેતરમાં એક મિત્રને અમેરિકા જવાનું થયું. તેમને મુંબઈ સુધી મૂકવા જવાનું થયું. સવારે પાંચ વાગ્યે મોટરરસ્તે મુંબઈ જવાનો અમારો કાર્યક્રમ હતો. એમનું વિમાન તો આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી રાતે પોણા બાર વાગ્યે ઊપડવાનું હતું. તેઓ વિમાની મથકે…

ડિગ્રીને ભવસાગર પાર કરનારી અણડૂબ હોડી ન ગણો

અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોશ તૈયાર કરનાર ડૉ.સેમ્યુઅલ જોન્સન પાસે કોઈ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વત્તા તેમજ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં.…

રહસ્યોથી ભરેલું લિથેન્સનું જંગલ…

ધ મંડલમ્ -  પ્રકરણઃ ૨૧ વહી ગયેલી વાર્તા..... કમાન્ડર કલ્કીનને બાદ કરતાં ત્રણેય દોસ્તો જંગલના વૃક્ષો, ફૂલ-છોડ, વન્યજીવો, આબોહવાને માણી રહ્યા હતા. જોકે, વૃક્ષોના નીચા કદ અને ચમકતાં પાંદડાને જોઇને વિનસ અને ઝેવને અચરજ થઇ રહ્યું હતું.…

લીડરનાં ચારિત્ર્યની બદલાઈ રહેલી વ્યાખ્યા

કોઈ નેતાની સેક્સ સીડી બહાર આવે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે સામાજિક માણસના અંગત જીવનમાં ડોકિયું કરવાનો આપણને અધિકાર નથી. એ મલિન પ્રવૃત્તિ છે. એક પક્ષ એમને ચરિત્રનું પ્રધાન અંગ ગણે છે તો બીજો પક્ષ એને ચરિત્ર સાથે જોડવાનું જ નકારે છે. તો…

નવાં ક્લેવર ધરો હંસલાઃ બર્લિનથી મોસ્કો

દીર્ઘ અને જીવલેણ જેવી બીમારી પછી ઍગ્નેસે વિદ્યાકીય પ્રવૃત્તિને ગતિ આપી, ખુદ મહાનિબંધ લખીને ડૉકટરેટ મેળવવા ચાહતી હતી. તેવી તેની ક્ષમતા અને સજજ્તા પણ હતી. પણ બીજી બાજુ જીવન નિર્વાહની ચિંતા હતી એટલે પત્રકારત્વ કેન્દ્રમાં રાખ્યું. ઘણું લખ્યું…