Browsing Category

Art Literature

આ રીતે લોકોએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જયંતી ઉજવી

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ…

આઝાદીની ચળવળમાં  ક્રાંતિદંપતીનું યોગદાન

ભગવતીચરણના ચહેરા પર ક્રાંતિની ખુશી હતી, સમર્પણનો સંતોષ હતો. જમીન પર લોહી વહી રહ્યું હતું. વૈશંપાયન સંતરાની છાલ કાઢીને તેમની તરસ છીપાવવા માટે કોશિશ કરી રહ્યા હતા. રસના થોડાંક ટીપાં મોંમાં રેડ્યાં. આખું શરીર ક્ષત-વિક્ષત હતું. બોલ્યાઃ…

કોઈ પણ પ્રકારના સ્વરૂપ વિનાની ધાર્મિક જગ્યા

લંડનનો એક નિયમિત રિવ્યૂ લખતો પ્રવાસી રાણકપૂરના 'જૈન ટેમ્પલ' અંગે નોંધે છે 'સાવધાનઃ રજસ્વલા સ્ત્રીઓ મંદિરમાં આવકાર્ય નથી...!!!', તેને આશ્ચર્ય છે કે સ્થળની આધ્યાત્મિકતાને રજસ્વલા સ્ત્રી કેવી રીતે નુકસાન કરી શકે? શું તેનો ટોલરન્સ-કોશન્ટ નીચો…

બોર – એક લવસ્ટોરી

'હવે, એક તો હું અહીંયાં બોર થાઉ છું અને ઉપરથી તું બોર ખાવાનું કહે છે! મારે નથી ખાવા... તું ખા...' મોં મચકોડી શિખા ફરી પોતાના ઇઅરફોન કાનમાં નાંખવા માંડી ત્યાં જ મથુર મલકાતા ચહેરે બોલ્યો, 'મેડમ, લાઈફ બોર થવા માટે નથી, લાઈફ તો બોર ખાવા માટે…

ભગવતીચરણ અને દુર્ગાભાભીઃ ક્રાંતિ-દંપતીની છબિ

દિલ્હીની એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને 'બહેરા શાસનને જગાડવા, કાન ખુલ્લા કરવા' જે મહા-સ્ફોટક પ્રયાસ થયો ત્યારે એસેમ્બલીમાં વિઠ્ઠલભાઈ પટેલ, બેરિસ્ટર મોહમ્મદ અલી જિન્નાહ પણ ઉપસ્થિત હતા. તેમને આ ઉદ્દામ દેશભક્તોની ખબર હતી! ભગતસિંહ-રાજગુરુ-સુખદેવ…

વસંત એટલે શું?

વાત્સ્યાયને પ્રેમસૂત્ર નામ નથી રાખ્યું. પ્રેમના દેવ છે કૃષ્ણ. જે આકર્ષણનો આદિ વા અંત છે તે કૃષ્ણ રસના દેવ છે. કૃષ્ણની વાંસળી રાગ આલાપે ત્યારે રાસનું સર્જન થાય છે. તો કામ સ્વયં એ રાગ છે જેના લેપનથી શાસ્ત્રો મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ,…

પ્રેમનું રસાયણ અને વિજ્ઞાન

પ્રેમ કેટલાક માટે આરાધના છે, તો કેટલાક માટે અપરાધ. પ્રેમમાં કોઈ દીવાનું બનીને પાગલ બની જાય છે તો કોઈ જાનની બાજી સુદ્ધાં લગાવી દે છે. પ્રેમ ક્યારેક કેટલાક માટે વફા છે તો ક્યારેક કેટલાક માટે બેવફા. પ્રેમમાં કેટલાક દેવદાસ બની જાય છે તો કેટલાક…

શું પ્રેમ એક કલા છે?

આ વાતની સાથે ગાઢ રીતે સંકળાયેલ બીજું તથ્ય એ પણ છે કે જે સમકાલીન સંસ્કૃતિનું જ એક અંગ છે. આપણી સમગ્ર સંસ્કૃતિ ખરીદારીની ભૂખ પર આધારિત છે, પરસ્પર આવશ્યકતાઓ સાથે જોડાયેલ લેવડ-દેવડ પર. આધુનિક મનુષ્યની ખુશી દુકાનોના શૉ-કેસમાં સજાવેલી ચીજોને…

ઋતુરાજનું સ્પંદન પામતું હૈયું વસંતહૃદયી મધુમાસ

બધાં ફૂલોમાં સૌથી વધુ હોંશે કોઈ સજ્યું હોય તો તે છે તીવ્રગંધી ઇન્દ્રધનુના છોડવા (ફૂલભરી વગડાઉ વાડ-મેંદી, ઙ્મટ્ઠહંટ્ઠહટ્ઠ). રંગબેરંગી શોભિત ફૂલોનાં ઝૂમખાંથી એ ભરાઈ ગયા છે. ગુલાબી ફૂલમાં એકાદું પીળું, પીળામાં ગુલાબી, કેસરી અને પીળો, કેસરી 'ને…

પ્રકૃતિનો વસંતોત્સવ છે, વસંતવિલાસ

શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે 'દેશીનામમાલા'માં 'ફગ્ગુ' શબ્દનો અર્થ 'વસંતોત્સવ'ના અર્થમાં આપ્યો છે. ફાગુ શબ્દનો એક અર્થ 'ફગવો' એટલે કે 'હોળીનો ઘેરૈયો' એવો પણ છે. આપણે ત્યાં અકારણ વિલંબ સંદર્ભે 'ફાગ ખેલી આવ્યા' જેવો કટાક્ષયુક્ત રૃઢિપ્રયોગ પણ…