એરબેગ સ્માર્ટફોનને તૂટવાથી બચાવશેઃ પડતાંની સાથે કરોળિયાની જેમ ખૂલી જશે

બર્લિન: આજ કાલ મોબાઈલ ફોનનો જે રીતે ક્રેઝ વધી રહ્યો છે તેને જોતાં કંપનીઓ પણ મોંઘાદાટ મોબાઈલ બનાવી રહી છે. તેથી મોબાઈલ ધારકો પણ સતત તેની ચિવટ રાખતા હોય છે તેમ છતાં કોઈવાર મોબાઈલ તૂટી જાય તો તેને કેવી તૂટતો કેવી રીતે બચાવવો તે અંગે જર્મનીની…

15 વર્ષની છોકરીએ વરસાદના પાણીમાંથી વીજળી બનાવી

અઝરબૈજાનની રાજધાની બાકુમાં નવમા ધોરણમાં ભણતી રેહાન જમાલોવા નામની ટીનેજરે અનોખું કારનામું કરી બતાવ્યું છે. તેણે બહેનપણીઓની મદદથી વરસાદના પાણીમાંથી વીજળી બનાવવામાં સફળતા હાંસલ કરી છે. તેણે એવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે વહેતા પાણીને વીજળીમાં…

શરીરમાં રહેલા બેક્ટેરિયા ગેસથી પોસ્ટમોર્ટમ વખતે અવાજ આવે છે

વોશિંગ્ટન: કેટલીક વાર લાશનું પોસ્ટમોર્ટમ કરતી વખતે અમુક એવી ઘટનાઓ બને છે જે ડોક્ટરના પણ હોશ ઉડાવી દે છે જ્યારે કોઇ વ્યક્તિનું આકસ્મિક મોત થાય છે ત્યારે તેની લાશને પોસ્ટમોર્ટમની મદદથી મોત અંગેનું નક્કર કારણ જાણી શકાય છે. ત્યારે એક રિપોર્ટમાં…

OMG! શનિના ગ્રહ પર જીવનની શકયતાઓના મળ્યા સંકેત

વોશિંગ્ટન: શનિ ગ્રહના ચંદ્રમા ઇન્સેલેડર્સની બર્ફીલી સપાટી પર ઘણી તિરાડો છે. વૈજ્ઞાનિકોએ આ તિરાડોમાંથી નીકળતા મોટા જૈવિક અણુઓની શોધ કરી છે. જેમાં કાર્બનની પ્રચુરતા છે. આ અણુઓના મળવાથી શનિના ઉપગ્રહ પર જીવન શકય હોવાના સંકેત વધુ પ્રબળ બન્યા છે.…

OMG! પત્નીપીડિત પુરુષોએ વટસાવિત્રીનો તહેવાર ઊજવ્યો, પીપળાને કાળો દોરો બાંધ્યો

સમગ્ર ભારતમાં મહિલાઓએ ગઇ કાલે વટસાવિત્રી વ્રત નિમિત્તે વડના વૃક્ષને સૂતરનો દોરો વીંટીને પતિના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી તો બીજી બાજુ ઔરંગાબાદ અને મુંબઇ સહિત કેટલીક જગ્યાએ જીવનસાથી તરફથી પરેશાનીનો સામનો કરી…

એક વર્ષ પહેલાં કાપી નાખેલું પીપળાનું વૃક્ષ એકાએક ઊભું થયું

લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં એક વિચિત્ર ઘટના બની છે, જેમાં લખીમપુરમાં એક વર્ષથી પણ વધુ સમયથી કપાયેલું પીપળાનું એક વૃક્ષ અચાનક જ ઊભું થઈ ગયું હતું. આ વાતની જાણકારી મળતાં જ તેને જોવા માટે અનેક લોકોની લાઈનો લાગી ગઈ હતી અને બાદમાં આ…

નિયમિત રીતે સ્કૂલ જતા હોય તેવા બાળકોનું આઈક્યૂ લેવલ વધે છે

લંડન: બાળકોના આઇક્યૂ લેવલને લઇ હંમેશાં એ પ્રકારની વાત ચાલતી રહે છે કે બાળકોમાં તે કેવી રીતે વધારવું. તાજેતરમાં તેનો જવાબ એક સંશોધન દ્વારા મળ્યો છે, તેમાં કહેવાયું છે કે નિયમિતપણે સ્કૂલ જવાથી વિદ્યાર્થીઓનું જ્ઞાન તો વધે જ છે, સાથે-સાથે…

OMG! પ્રદૂષણને રોકવા જાતે જ ઓગળીને નષ્ટ થઇ જતા પ્લાસ્ટિકની થશે શોધ….

વોશિંગ્ટન: જમીનથી લઇને દરિયા સુધી વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણે વિશ્વ સામે સૌથી મોટો ખતરો ઊભો કર્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે વિજ્ઞાની લાંબા સમયથી એવા જૈવિક પ્લાસ્ટિકના નિર્માણમાં જોડાયા છે જે જમીનમાં સરળતાથી ઓગળી જાય. કોલરાડો સ્ટેટ…

કેરળમાં 96 વર્ષનાં વૃદ્ધાએ ચોથા ધોરણમાં એડમિશન મેળવ્યું

અલપુઝા: આમ તો સામાન્ય રીતે એવુ કહેવાય છે કે ભણવાની કે શિખવાની કોઈ ઉમર હોતી નથી ત્યારે કેરળના અલપુઝા જિલ્લામાં રહેતાં ૯૬ વર્ષનાં એક વૃદ્ધાએ ચોથા ધોરણમાં એડમિશન લઈને ભણવાનું શરૂ કર્યુ છે. એટલુ જ નહિ પણ તેમણે દસમા ધોરણ સુધી ભણવાનુ ચાલુ રાખવા…

અનોખો પ્રેમ! પત્નીના મૃત્યુ બાદ પતિએ યાદમાં બનાવ્યું મંદિર……!

સિદ્દિપેત: વર્ષો પહેલાં શાહજહાંએ તેની બેગમ માટે આગ્રામાં તાજમહાલ બનાવ્યો હતો તે વાત તો જગજાહેર છે પણ વર્તમાન સમયમાં તેલંગાણાના સિદ્દિપેત જિલ્લામાં પત્નીનું અવસાન થયા બાદ તેની યાદમાં તેના પતિએ પત્નીનું મંદિર બનાવ્યું છે અને આ મંદિરમાં તેઓ…