OMG! ઇન્ટરવ્યૂ માટે યુવાનોને ટાઈ અને બેગ ભાડે આપતી લાઈબ્રેરી

અમે‌િરકાની ન્યૂયોર્ક પબ્લિક લાઇબ્રેરીએ ઇન્ટરવ્યૂ આપવા જઇ રહેલા યુવાનોને કપડાં, ટાઇ અને લેડીઝ બેગ જેવી વસ્તુઓ ભાડે આપવાની યોજના બનાવી છે. તેનું માનવું છે કે જ્ઞાનની સાથે-સાથે ઇન્ટરવ્યૂ આપવા જનાર વ્યક્તિનું પ્રભાવી દેખાવું પણ જરૂરી છે, જેમાં…

OMG! જાપાનમાં હ્યુમનોઇડ મિની રોબો બનશે તમારો ટૂર-ગાઇડ 

'રોબો હોન' નામનો જાપાનીઝ હ્યુમનોઇડ મિની રોબો જાપાનના ક્યોટો શહેરમાં વિદેશી પર્યટકોને શહેરના ટેકસી ડ્રાઇવરોને હ્યુમનોઇડ મિની રોબો ટૂરિસ્ટ ગાઇડની સર્વિસ ઉપલબ્ધ કરાવશે. ટેકસી ઓપરેટર કંપની અને ટ્રાવેલ એજન્સીએ સંયુક્ત રીતે ઘડેલા પેકેજમાં મિની…

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે ઉંંમરે લોકો ઊભા થવાનો કે પોતાની મેળે ચાલવાનો પણ વિચાર ન કરી શકે એ ઉંંમરે હેન્રીદાદા અડધો કલાક બાઇક પર પેડલ મારવાની…

OMG! બ્રિટનમાં જાયન્ટ કદનાં શાકભાજીનો મેળાવડો

ગ્રેહામ બેરટ નામના ભાઈએ ઉગાડેલું ૩૧૯.૮ કિલોનું એક કોળું આ વર્ષનું સૌથી વજનદાર કોળું હતું. સૌથી વજનદાર ગાજરની કોમ્પિટિશનમાં ઈયાન નીલ નામના ભાઈએ ઉગોડેેલું ૪.૨૯ કિલોનું ગાજર મેદાન મારી ગયું હતું. જાયન્ટ કદના આ શાકભાજીમાં સૌથી હેવી…

OMG! પહેલાં ક્યારેય ન જોયેલી વસ્તુઓને પણ ઓળખી શકશે રોબોટ…

નવી દિલ્હી: અત્યાર સુધી જેટલા પણ રોબોટ તૈયાર કરાયા છે તેમને દરેક ટાસ્ક માટે પ્રોગ્રામ કરવો પડે છે. હવે વિજ્ઞાનીઓએ એવી રીત વિકસાવી છે, જેનાથી ભવિષ્યના રોબોટ એ વસ્તુઓને પણ સમજીને ઓળખી શકશે, જે તેમણે પહેલાં ક્યારેય ન જોઇ હોય. તેની સાથે જ…

OMG! ઇંગ્લેન્ડની કંપનીએ બનાવી એર ટેક્સીઃ 320 કિમીની ગતિ, 2022 સુધીમાં શરૂ થશે સર્વિસ

લંડનછ ઇંગ્લેન્ડની એક કંપનીએ એર ટેક્સી બનાવી છે, જે ર૦રર સુધી એર ટેકસી સર્વિસ શરૂ કરી શકે છે. બેટરીથી ચાલતી આ ટેક્સીની ગતિ ૩ર૦ કિ.મી. પ્રતિકલાક હશે. સાથે-સાથે એક વખતમાં તે ચાર લોકોને સફર કરાવી શકે છે. કંપનીના જણાવ્યા મુજબશરૂઆતમાં નાના અંતર…

અજબ ગજબ ચોર..! 28 લાખ રૂપિયાની કિંમતના ઝેરી કરોળિયાની કરી ચોરી

એક મળતી જાણકારી મુજબ ફિલાડેલ્ફિયાના કીટ સંગ્રહાલયમાંથી દિવસમાં એક મોટી વિચિત્ર ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોરે બહુમૂલ્ય હીરા, જવેરાત અથવા રોકડ રકમ ચોરી નથી. જો કે આ કોઇ કિંમતી વાહન પણ નથી. પરંતુ ચોરે દુનિયાની સૌથી ઝહેરીલું કહી…

OMG! હવે માત્ર આઠ મિનિટમાં ચાર્જ થઈને 200 KM ચાલશે કાર

નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની એબીબીએ ગ્લોબલ મોબિલિટી સમિટ દરમિયાન ગઇ કાલે ઝડપથી કાર ચાર્જ કરતી સિસ્ટમ રજૂ કરી. તે કારની બેટરીને માત્ર આઠ મિનિટમાં જ ચાર્જ કરી શકે છે, જે ર૦૦ કિમી સુધી ચાલી શકે છે. સરકારે આ પ્રકારનાં…

OMG! ચેન્નઈમાં ખૂલી રેલવે કોચમાં રેસ્ટોરાંઃ નામ ચેન્નઈ એક્સપ્રેસ

ભારતીય રેલવેના ઐતિહાસિક વારસાને દર્શાવતા ચેન્નઇના રેલ-મ્યુઝિયમમાં હવે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. ભારતમાં ટ્રેનોના ઇતિહાસને અલગ અલગ રીતે અહીં રજૂ કરવામાં આવ્યો છે. અહીં રેલવેના જૂના કોચને રેસ્ટોરાંમાં કન્વર્ટ કરીને એમાંથી લકઝુરિયસ રેસ્ટોરાં…

OMG! હનીમૂન માટે ભારત આવેલા કપલે ફરવા માટે આખી ટ્રેન બુક કરી

ઇંગ્લેન્ડનું એક યંગ કપલ ભારતમાં હનીમૂન કરવા આવ્યું હતું અને તેણે દ‌િક્ષણ ભારતની સુંદર પર્વતમાળાઓને જોવા માટે આખે આખી ટ્રેન બુક કરાવી હતી. ૩૦ વર્ષનો ગ્રેહામ લિન અને ર૭ વર્ષની સિલ્વિયા પ્લેસિકના થોડાક સમય પહેલાં જ લગ્ન થયાં હતાં અને તેઓ…