રોબોટે કરી હત્યા હવે જવાબદાર કોણ ?

નવી દિલ્હી : જર્મનીની કાર બનાવનારી કંપની ફોગ્સવેગનનાં કારખાનામાં એક રોબોટે સાથે કામ કરી રહેલ વ્યક્તિને મારી નાખ્યો હતો. આ દુર્ઘટના બઉનાટાલનાં કારખાનામાં થિ હતી. જ્યાં 22 વર્ષનો એક યુવાન રોબોટને રિપેર કરી રહ્યો હતો. રોબોટે વ્યક્તિને પકડ્યો…

મંગળ પર વસવાટનો અસલી અનુભવ

મંગળ પર માનવ-વસાહતના આયોજનમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, યાત્રીને ત્યાં ન ફાવે તો એ પાછા આવી શકવાના નથી. એટલે જ મંગળયાત્રીઓને ત્યાં જતાં પહેલાં મંગળની એકલતા, ભેંકાર શાંતિ અને બંધિયાર ડોમમાં રહેવાની પ્રેક્ટિસ કરાવાય છે. આવા છ યાત્રીઓનું…

આ સેક્સ પોઝિશન નિવડી શકે છે ઘાતક, વાંચો કેમ ? 

લંડન : સેક્સ સંબંધ બાંધવા દરમિયાન મોટા ભાગે મહિલાઓની ઇચ્છા હોય છે કે તે પોતે ઉપર રહે. તમામ કાબુ પોતાની પાસે રાખે અને તેની લાગણીને માન આપીને પુરૂષો પણ વુમન ઓન ટોપ પોઝીશન અખત્યાર કરતા હોય છે. જો કે આ પોઝીશન પુરૂષો માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ…

વીડિયો ચેટિંગમાં યુવતીની આ હરકતથી ચોકી જશો તમે

નવી દિલ્હી : ઇલેક્ટ્રોનિક ફ્રોન્ટિયર્સ ફાઉન્ડેશનનાં હાલનાં જ એક રિપોર્ટ 'who was your back'માં દુનિયાની સૌથી મોટી ટેકનીકલ કંપનીઓ તેમનાં યુઝર્સનાં ડેટાનાં મુદ્દે ટ્રાન્સપરન્સી અને સુરક્ષાનાં આધારે રેન્કિંગ આપવામાં આવ્યું હતું. તમને તે જાણીને…

જિન્સના ખિસ્સામાં મોબાઈલ મૂકો અને ચાર્જ કરો

સ્માર્ટફોનની બેટરી કેટલી ઝડપથી ઊતરી જાય છે અે અાપણને ખ્યાલ છે. પરંતુ ધારો કે એવી કોઈ રીત શોધાય કે ફોન ખિસ્સામાં પડ્યો પડ્યો જ અાપમેળે ચાર્જ થવા લાગે તો? વેલ, લોસ એન્જલસની જોઝ જિન્સ નામની કંપનીઅે હેલો જિન્સ નામનાં જિન્સ પેન્ટ બહાર પાડ્યાં…

ભારતીય મૂળના વિદ્યાર્થીએ બનાવ્યાં વોટરપ્રૂફ મોજાં

અમેરિકામાં રહેતા ૨૩ વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થી જશપ્રીતસિંહે વોટરપ્રૂફ મોજાં તૈયાર કર્યાં છે. અમેરિકાની વેઈન યુનિવર્સિટીમાં ભણતા જશપ્રીતસિંહના આ મોજાં હાઈડ્રોફોબિક એથ્લેટિક પ્રકારનાં છે. એને તેણે ૫ વોટર સોક્સ એવું નામ આપ્યું છે. દેખાવમાં…

હાર્ટએટેકના નિદાન માટે થર્મોમીટર જેવા ડિવાઇસની શોધ

સાઉથ કોરિયાના રિસર્ચરોએ એક સિમ્પલ થર્મોમીટર જેવું ડિવાઈસ શોધ્યું છે જે હાર્ટ-અેટેકનું નિદાન કરી શકે છે. પોહેન્ગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના રિસર્ચરોનું કહેવું છે કે હાર્ટ-એટેક અાવે ત્યારે લોહીમાં ટ્રોપોનિન નામનું પ્રોટીન વધે છે.…

હેપી રહેવું હોય તો નાની-નાની ખુશીને શોધીને ડાયરીમાં લખો

ખુશ રહેવા માટે શું કરવું? અા સવાલ ઘણાને સતાવે છે. એનો ઉકેલ ડાયરી લખવામાં છે એવું બ્રિટિશ લેખક ડો. સ્ટીફન ક્લેઈનનું કહેવું છે. જે લોકો રોજ તેમને ખુશી અાપતી બાબતોની ડાયરીમાં નોંધ રાખવાનું શરૂ કરે છે તેમને ધીમે ધીમે સમજાવા લાગે છે કે તેમને કઈ…

મોડર્ન માણસોનાં હાડકાં પૂર્વજો કરતાં  નબળાં છે  

લંડનઃ માનવ જ્યારે શિકાર કરીને એના પર જ નભતો હતો એ સમય કરતાં અાધુનિક માણસનાં હાડકાં નબળાં છે. અા માટે શહેરીકરણ કે પોષણ જવાબદાર નથી, પણ ખેતીનો ફેલાવો અને ભ્રમણ કરવાનું બંધ થઈ ગયું એ છે. યુરોપમાંથી મળેલાં ૩૩,૦૦૦ વર્ષ પહેલાંના માનવના હાડકાંનો…

સુગંધની સંવેદના ઘટી જાય એ મૃત્યુ નજીકમાં હોવાનું એક લક્ષણ છે

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં અાવેલી કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ ૬૫ વર્ષથી મોટી વયનાં લગભગ ૧૨૦૦ સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરીને તારવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં સ્મેલની સંવદેના ઘટી જાય એ પછી તેમનું વહેલું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.…