શું તમે જાણો છો એરન્ડાના બીજ છે ગર્ભનિરોધક? આ રીતે ખાશો તો નહીં રહે ગર્ભ

આમ તો બજારમાં અનેક ગર્ભનિરોધક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ તેના સાઇડ ઇફેક્ટથી જો તમે બચવા માંગો છો તો આયુર્વેદમાં તમારા માટે કેટલાક ઉપાય છે. આવો જ એક ઉપાય છે એરન્ડાનો. સૌથી પહેલાં એરન્ડાના બીજને ફોળી લો. ત્યાર બાદ તેમાં હાજર સફેદ બીજને નિકાળી લો. આ બીજને એક ગ્લાસ પાણી સાથે ખાઇ જાવ. જો મહિલા સેક્સ કર્યાના 72 કલાકની અંદર આ બીજનું સેવન કરે તો આ એક આઇપીલની જેમ કામ કરશે.

જો કોઇ મહિલા આ બીજનો ઉપયોગ પીરિયડ્સના ત્રણ દિવસ સુધી કરે તો તેની અસર આખો મહિનો રહે છે. એરન્ડાના બીજનો ઉપયોગ તમે સંબંધ બનાવ્યાના 72 કલાકની અંદર ગંર્ભનિરોધક ગોળી તરીકે કરી શકો છે. જોકે આ બીજના કોઇ જ સાઇડ ઇફેક્ટ નથી. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઇ લેવી.

http://sambhaavnews.com/

You might also like