કારનાં કરતબો

ઇંગ્લેન્ડના વેલિંગ્ટનબર્ગમાં દર વર્ષે કારના સ્ટન્ટ-રસિકોનો ફેસ્ટિવલ યોજાય છે. એમાં દેશ-દુનિયાના સ્ટન્ટ-ડ્રાઇવરો પોતાનાં કરતબ બતાવવા ઉત્સુક હોય છે.

midday_ajab-gajabnew1રેકોર્ડ-બ્રેકિંગ સ્ટન્ટ-ડ્રાઇવર ટેરી ગ્રાન્ટે સાઇડ વ્હીલ્સ પર કાર ચલાવીને લોકોને ચક્તિ કર્યા હતા. અન્ય એક સ્ટન્ટ-ડ્રાઇવરે જાયન્ટ ટ્રકને હવામાં જબરદસ્ત ઉછાળી હતી અને એક સાહસિકે તો કારને આગળના બોનેટ પર ઊભી કરી દીધી હતી.

You might also like