પ્રોફેશનલ બોક્સર સાથે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન રિંગમાં ઊતર્યા

ન્યૂયોર્કઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રેડેઉ (તસવીરમાં જમણે) બોક્સિંગના શોખ માટે દુનિયાભરમાં જાણીતા છે. ટાઇમ મેગે‌િઝન દ્વારા દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં સામેલ જસ્ટિન અમેરિકાના ગ્લેસન જિમ પહોંચ્યા, જ્યાં મોહંમદ અલી અને માઇક ટાયસન જેવા દિગ્ગજોને પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જસ્ટિન બોક્સિંગ ગ્લોવ્ઝ પહેરીને પ્રોફેશનલ બોક્સર યૂરી ફોરમેન સામે રિંગમાં ઊભા રહી ગયા. એ દરમિયાન બંને હાથ પર ટેટૂ જોઈને તેમના સ્ટાઇલિશ અંદાજનો લોકોને અહેસાસ થયો હતો. તેઓ અગાઉ પણ ચેરિટી માટે બોક્સિંગ કરી ચૂક્યા છે.

You might also like