શું પીરિયડ્સ દરમિયાન મહિલાઓ પ્રેગનેન્ટ થઇ શકે છે?

જ્યારે મહિલાઓને બાળક જોઇતું નથીતો એ માસિક ધર્મને સૌથી સારો સમય માને છે તે લોકોને લાગે છે કે આ દિવસોમાં પ્રોટેક્શન વગર સેક્સ કરવામાં પણ કોઇ જોખમ નથી, અને એ ગર્ભવતી થશે નહીં.

જો કે કેટલીક મહિલાઓમાં એવું જોવા મળ્યું છે કે માસિક ધર્મ દરમિયાન પ્રોટેક્શન વગર સેક્સ કરવાથી કેટલીક મહિલાઓ પ્રેગનેન્ટ થઇ ગઇ છે, જ્યારે એ લોકાએ બેબી પ્લાન પણ કર્યો નહતો. ત્યારબાદ આગળના મહિને તેઓ પીરિયડ્સમાં ના થાય ત્યારે ખબર પડે છે કે એ પ્રેગનેન્ટ છે.

પીરિયડ્સ એક ઘટના હોય છે જેમાં મહિલાઓના અનેષિચત ઇંડા, તેમની સિસ્ટમમાંથી બહાર નિકળી આવે છે. જેમાં યૂટેરિન લાઇનિંગ પણ બહાર આવી શકે છે. આવું મહિનામં એક વખત પાંચ દિવસ માટે થાય છે.

જો એ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ જાય છે તો તેને પીરિયડ્સ આવતું નથી અને બાળક જન્મે નહીં ત્યાં સુધી બંધ રહે છે. એવામાં પ્રશ્ન એ ઉઠે છે કે શું એ સમયે સેક્સ કરવાથી ગર્ભધારણ થઇ શકે છે કે નહીં.

દરેક મહિલાનો મહિનામાં એવો સમય આવે છે જ્યારે એ પૂરી રીતે સુરક્ષિત હોય છે જેને ઓવ્યૂલેશના નામથી ઓળખવામાં આવે છે, આ મહિનામાં થોડાક દિવસ સુદી ચાલે છે જેમાં મહિલા સૌથી વધારે ફર્ટાઇલ થાય છે કારણ કે એનામાં એગ રિલીઝ થઇ ગયા હોય છે અને સ્પર્મ મળતાની સાથે જ ફરીથી ફર્ટાઇલ થઇ શકે છે.

એટલા માટે પીરિયડ્સ દરમિયાન અનષોચિત ઇંડા, શરીરની બહાર નિકળી આવે છે અને એના શરીરમાં આવનારા ઓવ્યૂલેશનની વિન્ડો ઓપન થઇ જાય છે જે થોડાક દિવસો સુધી રહે છે. આ દરમિયાન મહિલાઓને સૌથી વધારે ગર્ભધારણ કરવાનો ચાન્સ હોય છે.

જો કે કેટલીક બાબતોમાં એવું પણ રહ્યું છે માસિક ધર્મ દરમિયાન ગર્ભનિરોધક વગર સેક્સ કરવા પર પણ મહિલાઓને કોઇ સમસ્યા થઇ નથી અને નથી તેઓ ગર્ભ ધારણ કર્યું. પરંતુ આ દરેક બાબતમાં શક્ય નથી. કેટલીક વખત સ્પર્મ, 5 દિવસોથી વધારે સમય સુધી ગર્ભમાં જીવતું રહી જાય છે અને બાદમાં ભ્રૂણનું રૂપ લઇ લે છે.

એવામાં મહિલાઓ પોતાના પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવા ઇચ્છે તો નિરોધનો ઉપયોગ અવશ્ય કરે કારણ કે 10 ટકા ચાન્સ હોય છે કે એ ગર્ભવતી હોઇ શકે છે. એટલા માટે જો તમે બેબી ઇચ્છતા નથી તો જોખમ લેશો નહીં.

You might also like