તમને ખબર છે આપણે શાકભાજી કાપીએ છીએ તેનો ફાયદો શું છે?

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે શાકભાજીને કાપવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે પણ ન્યૂયોર્ક સ્થિત એક ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું છે કે શાકભાજીને કાપવાથી એમાં રહેલાં હેલ્ધી એન્ઝાઈમ્સ રિલીઝ થાય છે, જે શરીરમાં ખોરાક પચાવવા માટે ઉપયોગી હોય છે. શાકભાજીને કાપવાથી એમાંથી નીકળતાં એન્ટિઓક્સિડન્ટ શરીરની ડિફેન્સ સિસ્ટમને સપોર્ટ કરે છે, જોકે કાપ્યા બાદ શાકભાજીને લાંબો સમય રાખી મૂકવાં ન જોઈએ, કારણ કે એમ કરવાથી એમાં રહેલાં પોષક દ્રવ્યો ઓછાં થઈ જાય છે.

You might also like