હવે અનિચ્છનીય ફોન કોલ્સ- મેસેજ પર અંકુશ આવી શકશે

વોશિંગ્ટન: આજકાલ મોબાઈલ પર અનેક ગ્રાહકોને તેમની ઈચ્છા નહિ હોવા છતાં તેમના ફોન પર અનિચ્છનીય કોલ્સ અને મેસેજ આવતા રહે છે જેમાં કેટલીક કંપનીઓ તરફથી તેમની કંપની દ્વારા મોબાઈલના ગ્રાહકોને મળતા લાભો અંગે જાણકારી આપવામાં આવે છે. તેના પર ટ્રાઈ દ્વારા આવા અનિચ્છનીય ફોન કોલ્સ તેમજ મેસેજ પર અંકુશ આવે તે માટે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે ટ્રાઈએ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પર અંકુશ રાખવા નિયમો જારી કર્યા છે. આ માટે આગામી ૧૧ જુન સુધીનો સમય માગ્યો છે. જો કોઈ ટેલિમાર્કેટિંગ કંપની એક માસમાં ૧૦૦થી વધુ કોલ ૧૦૦૦નો દંડ થશે. ૧૦૦થી ૧૦૦૦ સુધી કોલ અથવા મેસેજ કરવા ઓછા ઓછો એક લાખનો દંડ કરાશે. આ ઉપરાંત વધારાના ૫૦૦૦ પ્રતિ કોલ અથવા મેસેજનો દંડ કંપનીને કરવામાં આવશે. વધુમાં જણાવાયુ છે કે એક હજારથી વધુ કોલ અથવા મસેજ કરવામાં આવશે તો તેના બદલામાં કંપનીઓએ ૪૬ લાખનો દંડ ભરવો પડશે.

આ ઉપરાંત અતિરિકત પ્રતિ કોલના ૧૦ હજાર દંડ પેટે વસૂલવામાં આવશે. ટ્રાઈના અધ્યક્ષ આર એસ શર્માએ જણાવ્યુ કે બ્લોકચેન બે બાબત નકકી કરશે. જેમાં પહેલી કંપનીઓજ ગ્રાહકોની વિગતો મેળવી શકશે અને બીજું આ વિગતો ત્યારે જ મળી શકશે કે જ્યારે તેને કોઈ ગ્રાહકને

You might also like