કેલેન્ડર ગર્લ્સના હોટ પિક્સ

મુંબઇઃ  ફિલ્મ કેલેન્ડર ગર્લ્સની અભિનેત્રી રૂહી સિંહ જેનુ અસલ નામ રૂહી દિલીપ સિંહ છે. જેણે હાલમાં જ એક મેગેઝીન માટે ફોટો શૂટ કરાવ્યું છે. મેગેઝિનના કવર પેઇજ માટે એકદમ હોટ ફોટો શૂટ કરાવ્યું છે. એકદમ હોટ પોઝ પણ તેણે આપ્યાં છે. ફોટોમાં તેની એકદમ બિદાસ્ત અદા જોવા મળી રહી છે. રૂહી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં એક જાણીતી મોડેલ છે. તેણે મઘુર ભંડારકરની કેલેન્ડર ગર્લથી બોલિવુડમાં ડેબ્યુ કર્યો છે. તે બોલિવુડ બાદ હવે તમિલ ઇન્ડસ્ટ્રિમાં પણ તેની કિસ્મત અજમાવવા જઇ રહી છે.

 

You might also like