૨.૭૨ અબજમાં પરવાળા ટાપુ પર તમારો પોતાનો રિસોર્ટ ખરીદો

[:en]Australian east of the Great Barrier Reef is the world’s largest coral rock series. Gigantic marine ecosystem is covered with natural wonder is 2300 kilometers long and it can also be seen from space.

Heron Island is located on this must visited once in lifetime place. Included in World Heritage site of 24 hectares on the island, this place incorporates a Roland Island Resort is now on sell. The resort includes 109 luxurious room and suite of the world’s best places for diving in sea.[:de]ઓસ્ટ્રેલિયાની પૂર્વ દિશાએ આવેલી ગ્રેટ બેરિયર રીફ વિશ્વની સૌથી મોટી પરવાળાની ખડક શૃંખલા છે. અફાટ દરિયાઈ જીવસૃષ્ટિથી ભરચક આ કુદરતી અજાયબી ૨૩૦૦ કિલોમીટર લાંબી છે અને એને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે.

લાઈફમાં એકવાર અચૂક જેવા જેવી આ જગ્યાએ હેરોન આઈલેન્ડ નામનો ટાપુ આવેલો છે. વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ આ સ્થળના ટાપુ પર ૨૪ હેક્ટરમાં ફેલાયેલો એક અફલાતુન આઈલેન્ડ રિસોર્ટ અત્યારે વેચવા માટે મૂક્યો છે. ૧૦૯ લક્ઝુયિરયસ રૂમ અને સ્વીટ ધરાવતા આ રિસોર્ટનો સમાવેશ દરિયામાં ડૂબકી મારવા માટેનાં વિશ્વનાં શ્રેષ્ઠ સ્થળોમાં થાય છે.[:]

You might also like