વરસાદના લીધે બિલ્ડીંગ ધરાશય, એક જ પરિવાર 5 લોકોનાં મોત

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં વરસાદના લીધે એક પરિવાર માટે ઘાતક સાબિત થયો. મેરઠના કુડી ગામમાં ભારે વરસાદના લીધે એક બે માળની બિલ્ડિંગ ધરાશય થતાં આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે.

અકસ્માતમાં મૃત્યું પામેલા પાંચ લોકો એક જ પરિવારના સભ્યા છે. બે લોકોને ઇજા પહોંચી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બિલ્ડિંગના કાટમાળમાં અન્ય બીજા લોકો ફસાયેલા હોઇ શકે છે.

You might also like