બીએસએનલમાં પડી છે જાહેરાત, 2510 જગ્યા માટે જલ્દી કરો અરજી

નવી દિલ્હી : ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા જૂનિયર ટેલીકોમ ઓફિસરો માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 31 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  2510

જગ્યાનું નામ : જૂનિયર ટેલીકોમ ઓફિસર

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રોનિક્સ, કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ થયેલ હોવો જોઇએ. તેમજ એન્જીનીયરિંગમાં બેચલર ડિગ્રી મેળવેલ હોવો જોઇએ. તે સિવાય 2017ની GATE પરીક્ષા આપી હોવી જોઇએ તેમજ તેમા ઉતીર્ણ થયેલ હોવો જોઇએ.

પગાર :  ઉમેદવારને 16,400 – 40,500 મહિને પગાર મળશે

મહત્વપૂર્ણ તારીખ : GATE પરીક્ષા 2017ના રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ 4 ઓક્ટોબર

અરજી કરવાની તારીખ 1 જાન્યુઆરી

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like