અગરતલામાં બીએસએફનાં જવાનોએ ગોળીબાર કરતા 3 આદિવાસીનાં મોત

અગરતલા : ત્રિપુરામાં બીએસએફની ગોળીબારમાં ત્રણ આદિવાસીઓનું મોત નિપજ્યું છે. આ મોત બાદ બીએસએફનાં જવાનો વિવાદમાં ફસાઇ ચુક્યા છે. બીએસએફએ ગોળીબારની ઘટનાની તપાસનું શનિવારે આદેશ આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દખલ દેતા બીએસએફનાં પ્રમુખ કે.કે શર્માએ આ મુદ્દે સંપુર્ણ અહેવાલની માંગ કરી છે.

બીએસએફનાં અનુસાર એક મહિલા સહિત ત્રણ નાગરિક પશુતસ્કરીમાં સંડોવાયેલા હતા અને તેમણે જવાનો પર હૂમલો કર્યો હતો. જવાનોએ આત્મરક્ષામાં ગોળીબાર કર્યો જેમાં ત્રણેયનાં મોત નિપજ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ તેને ફગાવી દઈધા. તેમનો આરોપ છે કે દક્ષિણ ત્રિપુરાના ભંગામુરામાં બીએસએફનાં જવાનોએ આદિવાસી મહિલા સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો જેનો લોકોએ વિરોધ કર્યો હતો.

બીએસએફનાં અનુસાર ભારત – બાંગ્લાદેશ સીમા પર શુક્રવારે મહિલાઓ સહિત કેટલાક લોકો ભારતથી બાંગ્લાદેશમાં પશુઓની તસ્કરી કરી રહ્યા હતા. જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે

You might also like