બીએસએફમાં કોન્સ્ટેબલના પદ માટે નોકરીની તક

નવી દિલ્હી : બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બીએસએફ)માં કોન્સ્ટેબલના પદ માટે નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 8 ઓક્ટોબર 2016 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  કોન્સ્ટેબલ

કુલ જગ્યા :  196

પગાર : 5,200-20,200 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ટેસ્ટના આધારે કરાશે

 

You might also like