શેરબજાર નવા રેકોર્ડ પર, સેન્સેક્સ 35,000ને પાર, બેંક-આઇટી શેરમાં ઉછાળો

નવી દિલ્હી : બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરનો સૂચકાંક સેન્સેક્સે ઇતિહાસ રચી દીધો છે. સેન્સેક્સ બુધવારે પ્રથમ વાર 35000ના આંકડાને પાર કર્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી પણ 10,800ની નજીક પહોંચ્યો છે. બુધવારના કારોબર દરમિયામ સેન્સેક્સે ત્રીજું શતક લગાવ્યું છે. અંતમાં સેન્સેક્સ 311 પોઇન્ટના વધારા સાથે 35,082 પર જ્યારે નિફ્ટી 10,788 પર બંધ જોવા મળ્યું.

 

You might also like