બ્રિટનનાં રાજકુમારીનાં કલેક્શનની હરાજી

બ્રિટનનાં રાજકુમારી ડે બોરાએ સંગ્રહ કરેલી રજવાડી વસ્તુઓની હરાજી આજથી શરૂ થવા જઈ રહી છે. આ હરાજીમાં પોસ્ટરો, કિચેઈન, ઘડિયાળ, એલ્વિસ પ્રેસ્લીના આલબમોની રેકોર્ડ તેનાં પૂતળા વાળ અનોખો ટેલિફોન જેવી વસ્તુઓનું જબરદસ્ત કલેકશન મૂકવામાં આવ્યું છે.

You might also like