બ્રિફ ન્યૂઝ

ડ્રગ્સ કાંડના મુખ્ય આરોપી તરીકે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહના નામનો ખુલાસો અગાઉ પણ રહી ચૂક્યો છે, ફેક કરન્સીનો આરોપી

પાકિસ્તાની જેલમાં મૃત્યું પામેલા બે માછીમારોના દેહ આજે સોમનાથ લવાશે, પરત ગામમાં ગમગીનીનો માહોલ

દિલ્હીના માર્ગો પર આજથી ઓડ-ઇવન ફોર્મૂલા લાગૂ, દિલ્હીની સડકો પર દોડી રહી છે આજે ઓડ નંબરની ગાડીઓ

આતંકવાદ સામે પાકિસ્તાનની લાલ આંખ, અમેરિકાએ કર્યું એલાન, પાકિસ્તાન કરે તમામ આતંકવાદી સંગઠનો પર લગામ

આજે દેશભરમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, રામનવમી અવસરે જ પુષ્યનક્ષત્રનો શુભસંયોગ, સુવર્ણબજારમાં ખરીદીનો માહોલ

You might also like