બ્રેસ્ટ સર્જરી દેખાડવા માટે કંઇક આવું કર્યું આ છોકરીએ

પોતાની બ્રેસ્ટ સર્જરીનો કમાલ બતાવવા માટે એક છોકરીએ અજીબોગરીબ ડ્રેસનો સહારો લીધો. તે ડ્રેસ પહેરીને તે પાર્ટીમાં પણ પહોંચી હતી, જ્યાં તે સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેનો ડ્રેસ એટલો નાનો હતો કે તેમાંથી ઘણુ બધુ સ્પષ્ટ પણે જોવા મળતું હતું. 24 વર્ષની એવીને  The Only Way Is Essex નામના એક રિયાલિટી શોમાં કામ કર્યું છે. તે પોતાની અવનવી પ્રવૃત્તિઓ દ્વારા સમાચારમાં રહેતી હોય છે. ત્યારે લંડનની એક નાઇટ કલબના કેટલાક ફોટોએ ફરી તે ચર્ચામાં આવી છે.

You might also like