જાણો પહેલું બાળક લાવવાની સાચી ઉંમર કઇ છે?

લગ્ન કર્યા પછી પહેલું બાળક ક્યારે લાવવું જોઇએ તે નક્કી કરવું સરળ વાત નથી. કોઇ પણ ઉંમરમાં ગર્ભાવ્સ્થાના ફાયદા અને નુકસાન છે. એ વાત સાચી છે કે તમારી ઉંમર સાથે તમારા બ્રેસ્ટમાં પણ ફેરફાર થાય છે.

20 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટનો આકાર સારો હોય છે. જો તમે 20ની ઉંમરમાં ગર્ભવતી બનવા ઇચ્છો છો તો સમય અને જીવ વિજ્ઞાન બંને તમારી સાથે હોય છે. જ્યારે તમે 30ની ઉંમરમાં પ્રવેશ કરો છો એસ્ટ્રોજન જેવા હોર્મોન્સ બ્રેસ્ટને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આ ઉંમરમાં મા બનવાથી બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓથી બચી શકો છો.

જો કે 40 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટના ટિશ્યુ ખરાબ થવા લાગે છે અને તમારા બ્રેસ્ટમાં વસાનું પ્રામણ વધી જાય છે તથા તેની સાથે ગર્ભાવસ્થાને સંબંધી જોખમ વધી જાય છે.

સમશોધન પરથી જાણવા મળ્યું છે કે કોઇ પણ મહિલાને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ તેની ઓવરીઝ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા હોર્મોન્સ સાથે સંબંધિત હોય છે. ગર્ભાવસ્થા અને બ્રેસ્ટફીડિંગનો પ્રભાવ બ્રેસ્ટની કોશિકાઓ પર પડે છે કારણ કે તે પરિપક્વ થાય તો દૂધ બનાવી શકે. કેટલાક સંશોધનનું કહેવું છે કે આ પરિવર્તન કોશિકાઓ જ કેન્સરની કોશિકાઓ બની જાય છે.

એવી મહિલાઓ જો નાની ઉંમરમાં મા બની જાય છે તેનામાં બ્રસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. જે મહિલાઓ 30 વર્ષની ઉંમર પછી પહેલા બાળકને જન્મ આપે છે તે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના તે મહિલાઓ કરતાં વધારે હોય છે જેને કોઇ દિવસ બાળકને જન્મ આપ્યો નથી.

મહિલાના પહેલા ગર્ભાવસ્થા પછી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે પરંતુ ધીમે ધીમે ઓછું થઇ જાય છે. મહિલાઓ દ્વારા પહેલા બાળકને જન્મ આપવાની ઉંમર પાંચ વર્ષમાં વધી રહી છે જેના કારણે મહિલાઓમાં બ્રસેટ કેન્સર થવાની સંભાવના 7 ટકા વધી રહી છે.

You might also like