બ્રેસ્ટ-કેન્સર સ્ક્રીનિંગ માટે હવે પાણીમાં રહીને સ્કેનિંગ થાય એવી શોધ

મેમોગ્રામ એ બ્રેસ્ટ-કેન્સરનું સ્ક્રીનિંગ કરવાની અત્યાર સુધીની સૌથી અસરકારક પદ્ધતિ છે. જોકે આ સોનોગ્રાફી મહિલાઓ માટે ઘણી અનકમ્ફર્ટેબલ અને પીડાદાયક હોય છે. બ્રેસ્ટના ટિશ્યુઝ એકબીજા સાથે ચપોચપ જોડાયેલા રહે એ માટે સ્તનને ખૂબ જ જોરથી બે પ્લેટ વચ્ચે દબાયેલા રાખવામાં આવે છે જે મોટા ભાગની મહિલાઓને ખૂબ પીડાદાયક ફીલ થાય છે. હજીયે મેમોગ્રામ દરમિયાન દર છ કેસમાંથી એકમાં ટ્યૂમરનું સ્કેનિંગ મિસ થઈ જાય છે. હવે વધુ ચોકસાઈવાળી નિદાન પદ્ધતિ માટે રિસર્ચરો મથી રહ્યા છે અને એમાં મહિલાઓ કમ્ફર્ટેબલ રહે એવી સોનોગ્રાફીની શકયતા પેદા થઈ છે.
http://sambhaavnews.com/

You might also like