બ્રેસ્ટ-કેન્સરના દર્દીઓએ આ વસ્તુથી રહેવું જોઇએ દૂર..

બ્રેસ્ટ-કેન્સરના દર્દીઓને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી તેમના શરીરમાં વધારે પ્રમાણમાં એસ્ટ્રોજન તૈયાર થાય. આ કેમિકલ કેન્સરના સેલ્સ સામે લડે છે. જો કે બ્રેડ, સોયાબીન અને ઘરમાં વાપરવામાં આવતાં અનાજ-કઠોળમાં એવાં કેમિકલો રહેલાં છે જેમાં ઝેનોએસ્ટ્રોજન કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ એન્ટિએસ્ટ્રોજન છે અને એથી એ દવાની અસર ઓછી કરે છે. કેન્સરના દરદીઓએ આવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

You might also like