બ્રાઝિલમાં અાઈસબાર શરૂ થયો

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ફક્ત બરફમાંથી બનેલો અાઈસબાર શરૂ થયો છે. રિયો અાઈસબાર નામની અા જગ્યામાં માઈનસ ૧૫ ડિગ્રી તાપમાન રાખવામાં અાવ્યું છે. અહીં રાખવામાં અાવેલી દરેક વસ્તુ બરફની બનેલી છે. અહીં ફર્નિચર પણ બરફનું છે અને કબાટ પણ બરફના છે. બરફના જ બનેલા ગ્લાસમાં તમને ડ્રિન્ક સર્વ કરવામાં અાવે છે.

You might also like