છોકરીઓને જોતી વખતે 80 ટકા છોકરાઓની અહીં અટકે નજર

નવી દિલ્હી: જો તમે કોઇ છોકરીને જોવો છો તો તમે એ છોકરીમાં શું જોવો છો? શું તમે એ છોકરીનું મોંઢુ જોઇને વાત કરો છો. જો તમે સચ્ચાઇ સાથે જવાબ આપશોતો જવાબ ના હશે. હકીકતમાં એક રિપોર્ટ અનુસાર ફક્ત 20 ટકા પુરુષ પહેલી વખત કોઇ છોકરીઓને મળવા જાય તો તેના મોંઢા પર ફોકસ કરે છે. જ્યારે 80 ટકા પુરુષો કોઇ પણ છોકરીને મળે છે તો તેમની નજર તેની બ્રેસ્ટ પર જ જાય છે.

બ્રેસ્ટ સર્જરી દેખાડવા માટે કંઇક આવું કર્યું આ છોકરીએ

બ્રેસ્ટ માટે એવી વાતો જે તમે નથી જાણતાં
રિપોર્ટ પ્રમાણે પુરુષ હોય કે મહિલા, બંને લોકો બ્રેસ્ટ માટે વિચારતા હોય છે અને વાત કરે છે. પરંતુ શું બ્રેસ્ટ અંગે તેમની પાસે પૂરી જાણકારી હોય છે. કદાચ નહીં. તો આજે જાણો બ્રેસ્ટ માટેની કેટલીક વાતો.

છોકરીઓમાં કોઇ દિવસ બંને બ્રેસ્ટ સરખી હોતી નથી, તો તમારે પરેશાની થવાની જરૂર નથી કે તમારી બ્રેસ્ટ સાઇઝ એક નાની છે અને એક મોટી. તમે તમારી બ્રેસ્ટની સાઇઝ નેચરલી વધારી શકતા નથી. તેના માટે કોસ્મેટિક સર્જરી અથવા બોટોક્સની મદદ લઇ શકાય છે. ત્યારે પ્રેગનન્સીના સમયે બ્રેસ્ટની સાઇઝ તેની જાતે જ વધી જાય છે, તો થોડાંક સમય પછી તે ઢીલા પણ થઇ જાય છે.

તમને આ જાણીને હેરાની થશે કે તેમ છતાં પણ બ્રેસ્ટ સાઇઝ દરેક મહિને ઓછો વધતો રહે છે. હકીકતમાં, હોર્મોન્સ ચેન્જીસના કારણે પિરીયડ્સના થોડાંક દિવસ પહેલા તમારી બ્રેસ્ટ વધવાનું શરૂ થઇ જાય છે અને પિરીયડ્સમાં થતાં જ બ્રેસ્ટ જાતે જ નોર્મલ સાઇઝમાં આવી જાય છે.

You might also like