લગ્ન પછી પુરુષો શું કામ કરે છે અફેર?

આપણી આસપાસના મોહાલમાં જોઇ રહ્યા છે કે વગ્ન કરનાર લોકો સિંગલ લોકોની હરિફાઇમાં વધારે અફેર કરે છે. કેટલીક વખત તો લગ્ન ચૂટવાનું કારણ પણ અફેર જ હોય છે. ચલો તો જાણીએ એ કારણ માટે…

1. કંઇક નવું કરવાની ઇચ્છા
મોટાભાગના પુરુષો પોતાની દિનચર્યાના કારણે જલ્દી કંટાળી જાય છે. એવામાં કંઇક નવું કરવાની ઇચ્છા અને રોમાન્સમાં કંઇક નવું કરવા માટે લગ્ન બાદ અફેરમાં પડી જાય છે.

2. સંબંધમાં નવું
કેચલાક પુરુષ પોતાની લગ્ન લાઇફથી જલ્દી બોર થઇ જાય છે. એટલા માટે તેમની પત્નીને દગો આપે છે અને નવી જગ્યાએ સંબંધની શોધમાં અફેરનું વિચારે છે.

3. ઝાંખવાની આદત
છોકરાઓને મોટેભાગે બીજી છોકરીઓને ઝાંખવાની આદત હોય છે. એમની પત્ની પ્રત્યે તેમને ખાસ ઇન્ટ્રેસ્ટ હોતો નથી.

4. મિત્રોનું દબાણ
છોકરાઓના કેટલાક મિત્રો એને જોરું કા ગુલામ કહીને ખિજવતા હોય છે અને પોતે પણ અફેરના ચક્કરમાં રહે છે. મિત્રોની વાતમાં પણ આવીને છોકરાઓ પત્નીને દગો આપવા લાગે છે.

5. અહંકાર
પોતાની પત્નીને દેખાડવા માટે ફક્ત એ જ નહીં પરંતુ બીજી મહિલાઓને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. એ લોકા આવું ફક્ત એમના અહંકારના કારણે જ કરતાં હોય છે.

You might also like