સલમાનની સામે બોનીએ શ્રીદેવીને કર્યું હતું પ્રપોઝ, રિસેપ્શનમાં જોઈને…

હવે સોનમ કપૂર શ્રીમતી આનંદ આહુજા બની ગઈ છે. સોનમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર તેમનું ઉપનામ પણ બદલી લિધું છે. સોનમના લગ્ન અને રિસેપ્શન બૉલીવુડથી ભરેલું હતું. બૉલીવુડના ત્રણ ખાને કન્યા અને વરરાજાને શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે શાહરુખ ખાન અને સલમાન ખાન પાર્ટીમાં પહોંચ્યા હતા ત્યાર પછી કોઈને સ્ટેજ પર ડાન્સ કરવાની તક મળી નહીં. સલમાન ખાન પણ તેમના ગાવાની પ્રતિભા દર્શાવી હતી. સિંગર મીકા સાથે, સલમાને એક લય બનાવ્યો હતો.

સલમાન રિસેપ્શનમાં થોડો મોડો પહોંચ્યો હતો. તેના આવ્યા પછી મિકાએ જાહેરાત કરી કે સલમાન ખાન આવી ગયા છે. ત્યાર બાદ સલમાન સ્ટેજ પર ચડ્યા અને મિકા સાથે એક પછી એક ગીત ગાતા ગયા અને શાહરુખ-સલમાન-અનિલ છેક સુધી નાચતા રહ્યા.

સલમાન બોની કપૂરની ખૂબ નજીક છે. જ્યારે તેઓ એકબીજાને મળ્યા, બોની સલમાનને તેના કપાળ પર ચુંબન કર્યું હતું અને તેના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. સલમાન એ જ માણસ છે કે જે જ્યારે શ્રીદેવીની અંતિમ વિધી ચાલી રહી હતી, ત્યારે તેના આંસુ રોકાયા ન હતા.

બોની કપૂર પોતાની બે પુત્રીઓ સાથે રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જાહ્નવી અને ખુશી હંમેશાં ખૂબ સુંદર લાગતા હોય છે. અર્જુને પણ તેમની સાથે ફોટો પડાવીને ખાતરીપૂર્વક આ વાત સાબિત કરી છે કે તેઓ એક સમગ્ર પરિવાર છે.

 

Cute moments it #sonamkishaadi __________________________________________________ DM US FOR PROMOTING or message ✓ 👉 @dance_with_talent __________________________________________________ Follow for more updates✓ 👉 @dance_with_talent @bollywoodfun360 @swagtalent360 @bollywoodfun360photos ____________________________________ Watch dance videos on youtube link is bio subscribe us _____________________________________ Follow for more @bollywoodfun360 @bollywoodfun360 @bollywoodfun360 @bollywoodfun360 _______________________________________ ______________________________________ #priyankachopra#viratkohli#deepikapadukone#anushkasharma#katrinakaif#akshaykumar#shahidkappor#sharaddhakapoor#aliabhatt#jacquelinef#varundhawan#ranveersingh#salmankhan#hrithikroshan#parineetichopra#dishapatani#tigershorff#sonamkapoor#kapilsharma#sunnyleone#johnabraham

A post shared by bollywood acting singing dance (@bollywoodfun360) on

 

You might also like