બોલિવુડ સાયરન સન્ની લિયોની એકદમ હોટ અને બોલ્ડ લૂકમાં, જુઓ વાયરલ ફોટો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની હોટનેસનો તડકો લગાવનારી બેબી ડોલ સની લિયોની હાલમાં સોશિયલ સાઇટ પર પોતાના હોટ ફોટોને કારણે ચર્ચામાં છે. સોશિયલ સાઇટ પર પોતાની દીકરી સાથે સુંદર ફોટો શેર કરનારી સનીએ હોશ ઊડાવી દેતો ફોટો શેર કર્યો છે. જેને એના ફેન્સને લાઇક કરી રહ્યા છે.

 

હકીકતમાં સની લિયોની આ ફોટમાં યલો બિકનીમાં પોતાની હોટનેસનો તડકો લગાવતી નજરે જોવા મળી રહી છે. આ ફોટામાં સની પોતાના એ અંદાજની સાથે સેલ્ફી લેતા નજરે આવી રહી છે. જે હાલમાં સોશિયલ સાઇટ પર વાયરલ થઇ રહ્યો છે.

 


તાજેતરમાં જ સનીએ પોતાની દીકરીને છાતી પર લગાવીને સુંદર ફોટો શેર કર્યો છે. સની પોતાની પુત્રીની સાથે સમય વિતાવવાનો ખૂબ જ પસંદ કરે છે. સનીએ બોલીવુડમાં ઘણી સારી ફિલ્મમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવી રહી છે.

 

You might also like