અંબાણીની પાર્ટીમાં રેખાથી લઈને આલિયા સુધી ગોલ્ડન લૂકમાં દેખાયા બોલીવુડ સિતારા

દેશના વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોક મહેતા સાથે સગાઈ થઈ હતી.

આ સમારંભમાં રાજકારણીઓ, મોટા ઉદ્યોગપતિઓ, રમત-ગમતના દિગ્ગજ ખેલાડી અને બોલિવૂડના કલાકારોએ આમાં ભાગ લીધો હતો. પાર્ટીમાં ગોલ્ડન કલરમાં બૉલીવુડના કલાકારો દેખાયા. આલીયા ભટ્ટ, રેખા, ઐશ્વર્યા, કિઆરા અડવાણીની ગોલ્ડન લૂકમાં પાર્ટીમાં પહોંચ્યા હતા.

આલિયા ભટ્ટ અબુજાની સંદીપ ખોસલાના ગોલ્ડન ડિઝાઇનર લહેન્ગામાં દેખાઈ હતી.

રેખા તેની પરંપરાગત સુપર હિટ શૈલીમાં જોવામાં મળી હતી.

ઐશ્વર્યા પુત્રી આરાધ્યા અને પતિ અભિશેક સાથે ગોલ્ડન સારીમાં પહોંચી હતી.

સારા અલી ખાન ગોલ્ડન-ઓરેંજ પહેરવેશમાં દેખાઈ હતી.

લસ્ટ સ્ટોરીઝ ફેમ કિઆરા અડવાણી ગોલ્ડન લૂકમાં જોવા મળી હતી.

રાણી મુખર્જી ગોલ્ડન કર્તા-ડુપટ્ટામાં આવી હતી.

આમિર ખાનની પત્ની કિરણ રાવ સુવર્ણ કનજીવરામ સાડીમાં સગાઈમાં પહોંચી હતી.

You might also like