રજનીકાંત, ઘનુષ હોય કે કમલા હાસન, સાઉથના અનેક કલાકારોએ બોલીવુડમાં પદાર્પણ કરીને લોકોનું મનોરંજન કર્યું છે અને સુપરહિટ પણ રહ્યા છે. હમણાની વાત કરીએ તો સાઉથના યુંગ સુપરસ્ટાર દુલકર સલમાન પણ બોલીવુડ પર છવાઈ જવા તલપાપડ છે.
હાલમાં દુલકર સલમાન તામિલ-મલાયલમ ફિલ્મ ‘સોલો’માં કામ કરી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો નિર્દેશક બીજોય નામ્બિયાર દુલકર સલમાનથી ઘણા જ ઇમ્રેસ છે. તે દુલકરના કામથી ઘણા ખુશ છે કે પોતાની આગામી બોલીવુડ ફિલ્મ માટે કાસ્ટ કરવા માટે ચાહે છે.
નિર્દેશક સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બિજોય નામ્બિયાર દુલકરને ફરીથી કાસ્ટ કરવા ચાહે છે. તે બોલીવુડ પ્રોડક્શન માટે એક કથા લખી રહ્યા છે. જેમાં તે દુલકરને લીડ રોલમાં લેવાનું વિચારી રહ્યા છે. પરંતુ હાલમાં કોઈ પણ જાહેરાત કરવી ઉતાવળ કહેવાશે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…