બોલિવૂડ સેલેબ્સ: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો..

મુંબઇ: એવું કહેવાય છે કે જ્યારે કોઇ બે વ્યક્તિ નવા નવા પ્રેમમાં પડ્યાં હોય ત્યારે તે ભાન ભુલીને ખુલ્લમ ખુલ્લા પ્રેમ કરે છે. પછી તે બોલિવૂડ સેલેબ્સ હોય કે સામાન્ય માણસ. અહીં અમે તમને એવા ઘણાં બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવી રહ્યાં છીએ જેમણે જાહેરમાં પોતાના પ્રેમને સ્વીકાર્યો હતો.

બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, સની લિયોન અને ડેનિયલ, શાહિદ કપૂર અને કરીના કપૂર, સિદ્ધાર્થ માલ્યા અને દીપિકા પાદુકોણ, શાહીદ કપૂર અને મીરા રાજપૂત, રણબીર કપૂર અને કેટરિના, કરણ કુન્દ્રા અને અનુષા દાંડેકરની પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયા પર સામેલ છે.

સ્વાભાવિક છે કે આ તમામ સેલેબ્સે ખુલ્લમ ખુલ્લા પ્રેમ કર્યો હતો. તેમણે દુનિયાની જરા પણ ચિંતા કર્યા વિના એકબીજાને પ્રેમ કર્યો હતો. જોકે તેમાં કેટલાકનો પ્રેમ મંજીલે પહોંચ્યો તો કેટલાકનો અધ વચ્ચે જ રહી ગયો.

You might also like