બોડીદર ગામમાં દિપડાએ મચાવ્યો આતંક : 4 દિવસમાં 4 લોકો પર હૂમલો

જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં જંગલ વિસ્તાર અને નજીકના રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ ઘૂસી જવાની ઘટનાઓ અવાર બનતી રહે છે..ત્યારે આજે ફરી ગીર સોમનાથ બોડીદાર ગામે દીપડાએ આતંક મચાવ્યો. દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. અવાર નવાર દીપડા શહેરી વિસ્તારમાં આવવાથી વન વિભાગ અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

You might also like